________________
૩૧૫. જેનામાં વ્યક્ત-અવ્યક્તરૂપે સંપૂર્ણ પ્રમાદ ચાલ્યો ગયો છે,
જે જ્ઞાતી હોવાની સાથે સાથે વ્રત, ગુણ-શીલથી શોભિત છે. પરંતુ તોપણ જે ન તો મોહનીય કર્મનો ઉપશમ કે ક્ષય કરે છે, માત્ર આત્મધ્યાનમાં લીન રહે છે, તે જ્ઞાની અપ્રમત્તસંયત ગુણસ્થાતવાળા કહેવાય છે.
315. Those whose (negligence laziness etc.) 'Pramad'
whether expressed - visible or invisible is totally destroyed and those, apart from being knowledgable, are shining with the quality of virtues and cellibacy (character). But, despite all the above qualities, they are not eliminating or pacifying mohaniya karma. They just remain engrossed in self meditation and continue to remain for some time. Those enlightened (partially) souls are said to be in 'Apramata Sanyat Gunasthanak' (free from laziness & negligence.)
३१६. एयम्मि गुणट्ठाणे, विसरिससमयट्ठिएहिं जीवेहिं ।
पुव्वमपत्ता जम्हा, होति अपुव्वा हु परिणामा ॥११॥
इस आठवें गुणस्थान में विसदृश (विभिन्न) समयों में स्थित जीव ऐसे-ऐसे अपूर्व परिणामों (भावों) को धारण करते हैं, जो पहले कभी भी नहीं हो पाये थे । इसीलिए इसका नाम अपूर्वकरण गुणस्थान है।
૩૧૦. આ આઠમા ગુણસ્થાનમાં વિભિન્ન સમયે રહેલ જીવ,
એવા એવા અપૂર્વ ભાવોને ધારણ કરે છે, જે પહેલાં ક્યારેય ત થઈ શક્યા હોય. તેથી એનું નામ અપૂર્વકરણ
ગુણસ્થાન છે. 205 SUBOTSSEISUSSENS (lazia da