________________
૨૮૪. માંસ અને હાડકાના મિલનથી બહેલ, મળ-મૂત્રથી ખરડાયેલ, તવ દ્વારોથી અપવિત્ર પદાર્થોને વહેવડાવતાર શરીરમાં શું સુખ હોઈ શકે છે ?
284. Made out of flesh & bones combined together, spoiled with dirty substances like excrement, urine etc. unholy with flow of nine dirt substances through the doors/ holes, what sort of comfort can be felt from such a body ?
૨૮. વે મોય-માવા, નો રિવન્ગે, ૩વસમે નીળો |
हेयं ति मन्नमाणो, आसव अणुवेहणं तस्स ||११||
मोह के उदय से उत्पन्न होने वाले इन सब भावों को त्यागने योग्य जानकर उपशम (साम्य) भाव में लीन व्यक्ति इनका त्याग कर देता है । यह उसकी आस्त्रव - अनुप्रेक्षा है ।
૨૮૫. મોહતા ઉદયથી ઉત્પન્ન થતાર એવા બધા ભાવોને ત્યજવા જેવા સમજીને ઉપશમ ભાવમાં લીત થયેલ વ્યક્તિ એનો ત્યાગ કરે છે. આ એતી આસ્રવ
અનુપ્રેક્ષા છે.
૧૫૮
-
285. A person engrossed with pacified feelings (upsham bhava) considers all other feelings arisen out of fascinations worth discarding and abandons them accordingly. This is his 'Ashrava Anupreksha',
વીતરાગ વૈભવ