________________
२५७. लवण व्व सलिलजोए, झाणे चितं विलीयए जस्स ।
तस्स सुहासुहडहणो, अप्पाअणलो पयासेइ ॥४॥ जैसे पानी का योग पाकर नमक विलीन हो जाता है, वैसे ही जिसका चित्त निर्विकल्प समाधि में लीन हो जाता है, उसकी चिर संचित शुभाशुभ कर्मों को भस्म करने वाली, आत्मरूप
अग्नि प्रकट होती है । ૨૫૭. જેવી રીતે પાણી સાથે ભળવાથી મીઠું એકરસ થઈ જાય
છે તેવી જ રીતે જેનું ચિત્ત નિવિકલ્પ સમાધિમાં લીન રહે છે એવામાં લાંબા સમયથી (સંચિત) એકઠા થયેલ શુભાશુભ
કમોતે ભસ્મ કરી દેનાર, આત્મરૂપ અગ્નિ પ્રકટે છે. 257. Just as by mixing with water salt become
congraent, in the same manner whose mind is in doubtless abstract contemplation gets all his long accumulated karmic particles irrespective of auspicious and inauspicious, burnt to ashes and lits spiritual fire.
२५८. जस्स न विज्जदि रागो, दोसो मोहो व जोगपरिकम्मो ।
तस्स सुहासुहडहणो, झाणमओ जायए अग्गी ।।५।। जिसके राग-द्वेष और मोह नहीं है तथा मन-वचन-कायरूप योगों का व्यापार नहीं रह गया है, उसमें समस्त शुभाशुभ
कर्मों को जलाने वाली ध्यानाग्नि प्रकट होती है । २५८. જેતામાં રગ-દ્વેષ અને મોહ નથી તથા મન-વચન-કાયારૂપ
યોગનો વ્યાપાર શેષ રહ્યો નથી, એવામાં સમસ્ત શુભ-અશુભ કર્મોનો નાશ કરનારી ધ્યાત - અતિ પ્રકટે છે.
258. One who does not have attachment, aversion
and fascination and whose meditated interaction of mind speech & body is extinguished, gets meditated fire lit up which destroys entire accumulated karmic particles whether
good or bad. GLORY OF DETACHMENT R GLORY OF DETACHMENT RESOSOROSCORE १४3)
१४3