________________
૨૩૭-૮. જેમ કાંટો લાગવાથી આખા શરીરને વેદના થાય છે અને કાંટો તીકળી જવાથી શરીર દુ:ખ વગરતું અર્થાત્ સર્વાંગી સુખ મેળવે છે, એ જ રીતે પોતાના દુ:ખતે જાહેર ત કરતાર માયાવી દુ:ખી કે વ્યાકુળ રહે છે અને એને ગુરુ સમક્ષ પ્રગટ કરી દેવાથી વિશુદ્ધ થઈ સુખી થાય છે.
237-8. Just as entire body feels pain on penetration of thorn and gets relieved of pains on being pulled/taken out and experiences all round happiness/comforts in the body in the same manner, confession of guilt before spiritual teacher makes one pure & happy, whereas deceptive person not doing so remains disturbed & unhappy.
२३९. जो पस्सदि अप्पाणं, समभावे संठवित्तु परिणामं ।
आलोयणमिदि जाणह, परमजिणंदस्स उवएसं ॥ १३ ॥
अपने परिणामों को समभाव में स्थापित करके आत्मा को देखना ही आलोचना है । ऐसा जिनेन्द्रदेव का उपदेश है । ૨૩૯. પોતાનાં પરિણામોને સમભાવમાં સ્થાપિત કરીતે આત્માતે જોવો એ આલોચતા છે, આવું જિતદેવતું કહેવું છે.
239. Review & Criticism is to establish its mental reflections in equanimaty and observe the soul accordingly, is this sermon of Lord Jina.
अंजलिकरणं, तवासणदायणं । गुरुभत्तिभावसुस्सूसा, विणओ एस वियाहिओ ||१४||
२४०. अब्भुट्ठाणं
गुरु तथा वृद्धजनों के समक्ष आने पर खड़े होना, हाथ जोडना, उन्हें उच्च आसन देना, गुरुजनों की भावपूर्वक भक्ति तथा सेवा करना विनय तप है ।
GLORY OF DETACHMENT
933