________________
ભાંગા થાય છે. પણ તેમાં આપને સ્થાને ઉદ્યોત લેવું. એકેન્દ્રિયપ્રાયોગ્ય... ૨૩ના બંધના - ૪ ભાંગા,
૨પના બંધના - ૨૦ ભાંગા, ૨૬ના બંધના - ૧૬ ભાંગા,
કુલ - ૪૦ ભાંગા થાય છે. બેઈજિયપ્રાયોગ્ય બંધભાંગા૨૫ના બંધનો-૧ ભાંગો :
મિથ્યાષ્ટિ તિર્યંચ-મનુષ્ય અપર્યાપ્ત બેઈન્દ્રિયપ્રાયોગ્ય-૨૫ પ્રકૃતિને બાંધે છે, ત્યારે કોઈપણ પ્રકૃતિ વિકલ્પ બંધાતી નથી. તેથી અપર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાયોગ્ય-૨૫ ના બંધનો ૧ ભાંગો જ થાય છે. ૨૯ના બંધના-૮ ભાંગા- મિથ્યાષ્ટિ તિર્યંચ-મનુષ્ય પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાયોગ્ય ૨૯ પ્રકૃતિને બાંધે છે ત્યારે સ્થિર-અસ્થિર, શુભ-અશુભ અને યશ-અયશ વિકલ્પ બંધાય છે. તેથી ૨૯ના બંધના-૮ ભાંગા થાય છે. (૧) ૨૬ અપ્રતિપક્ષી + સ્થિર + શુભ + શ = ૨૯ બંધાય છે. (૨) ૨૬ અપ્રતિપક્ષી + સ્થિર + શુભ + અયશ = ૨૯ બંધાય છે. (૩) ૨૬ અપ્રતિપક્ષી + સ્થિર + અશુભ + શ = ૨૯ બંધાય છે. (૪) ૨૬ અપ્રતિપક્ષી + સ્થિર + અશુભ + અયશ = ૨૯ બંધાય છે. (૫) ૨૬ અપ્રતિપક્ષી + અસ્થિર+ શુભ + યશ = ૨૯ બંધાય છે. (૬) ૨૬ અપ્રતિપક્ષી + અસ્થિર+ શુભ + અયશ = ૨૯ બંધાય છે. (૭) ૨૬ અપ્રતિપક્ષી + અસ્થિર+ અશુભ + શ = ૨૯ બંધાય છે. (૮) ૨૬ અપ્રતિપક્ષી + અસ્થિર+ અશુભ + અયશ = ૨૯ બંધાય છે. એ જ રીતે, પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાયોગ્ય-૨૯ + ઉદ્યોત = ૩૦ના બંધના-૮ ભાંગા થાય છે.
૨ ૨૧