________________
બેઈન્દ્રિયપ્રાયોગ્ય. ૨૫ના બંધનો - ૧ ભાંગો,
૨૯ના બંધના - ૮ ભાગા, ૩૦ના બંધના - ૮ ભાંગા,
કુલ - ૧૭ ભાંગા થાય છે. એ જ રીતે, તેઈન્દ્રિયપ્રાયોગ્ય ર૫ના બંધનો-૧ ભાગો,
ર૯ના બંધના-૮ ભાંગા, ૩૦ના બંધના-૮ ભાંગા,
કુલ-૧૭ ભાંગા થાય છે. એ જ રીતે, ચઉરિક્રિયપ્રાયોગ્ય ર૫ના બંધનો-૧ ભાગો,
૨૯ના બંધના-૮ ભાંગા, ૩૦ના બંધના-૮ ભાંગા,
કુલ-૧૭ ભાંગા થાય છે. વિકલેન્દ્રિયપ્રાયોગ્ય કુલ- ૧૭+૧૭+૧૭=૫૧ બંધભાંગા થાય છે. તિર્યંચપંચેન્દ્રિયપ્રાયોગ્ય બંધભાંગા૨૫ના બંધનો-૧ ભાંગો -
મિથ્યાષ્ટિ તિર્યંચ-મનુષ્ય અપર્યાપ્ત તિર્યચપંચેન્દ્રિય પ્રાયોગ્ય૨૫ પ્રકૃતિને બાંધે છે ત્યારે કોઈપણ પ્રકૃતિ વિકલ્પ બંધાતી નથી એટલે ૨૫ના બંધનો-૧ ભાંગો જ થાય છે. ૨૯ના બંધના ૪૬૦૮ ભાંગા
ચારે ગતિના મિથ્યાદષ્ટિ જીવો પર્યાપ્ત તિર્યચપંચેન્દ્રિય પ્રાયોગ્ય૨૯ પ્રકૃતિને બાંધે છે ત્યારે ૬ સંઘયણ, ૬ સંસ્થાન, શુભ-અશુભ વિહાયોગતિ, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, સુભગ-દુર્ભગ, સુસ્વરદુઃસ્વર, આદય-અનાદેય અને યશ-અયશ વિકલ્પ બંધાય છે. એટલે ૨૯ના બંધના ૨(યશ-અયશ) x ૨(આદેય-અનાદેય) = ૪ ભાંગા ૪ ૨(સુસ્વર-દુસ્વર) = ૮ ભાંગા x ૨(સુભગ-દુર્ભગ) = ૧૬ ભાંગા ૪
૨૨૨