________________
વિકલ્પ બંધાતું નથી. તેથી તેના ચાર જ ભાંગા થાય છે. (૧) ૨૦ અપ્રતિપક્ષી+સૂક્ષ્મ+સાધારણ+સ્થિર-શુભ+અયશ=૨૫, (૨) ૨૦ અપ્રતિપક્ષીસૂક્ષ્મસાધારણ+સ્થિરઅશુભ+અયશ=૨૫, (૩) ૨૦ અપ્રતિપક્ષી+સૂક્ષ્મ-સાધારણ+અસ્થિર+શુભ+અયશ=૨૫, (૪) ૨૦ અપ્રતિપક્ષીસૂક્ષ્મસાધારણ અસ્થિર+અશુભ+અયશ=૨પ પ્રકૃતિ બંધાય છે. એ રીતે, સૂકમપર્યાપ્તસાધારણએકે પ્રાયોગ્ય-૨૫ના બંધના-૪ ભાંગા થાય છે.
એ જ રીતે, સૂક્ષ્મ-પર્યાપ્તાની સાથે પ્રત્યેક બંધાય છે. ત્યારે પણ યશનામ બંધાતું ન હોવાથી ૪ ભાંગા જ થાય છે. (૧) ૨૦ અપ્રતિપક્ષી+સૂક્ષ્મ પ્રત્યેક+સ્થિર+શુભ-અયશ=૨૫ બંધાય છે. (૨) ૨૦ અપ્રતિપક્ષી+સૂક્ષ્મ+પ્રત્યેક+સ્થિર+અશુભ+અયશ=૨૫ બંધાય છે. (૩) ૨૦ અપ્રતિપક્ષી+સૂક્ષ્મ...ત્યેક+અસ્થિર+શુભ+અયશ=૨૫ બંધાય છે. (૪) ૨૦ અપ્રતિપક્ષી+સૂક્ષ્મ+પ્રત્યેક+અસ્થિરઅશુભ+અયશ=૨૫ પ્રકૃતિ બંધાય છે. એ રીતે, સૂક્ષ્મપર્યાપ્તપ્રત્યેકએકે પ્રાયોગ્ય-રપના બંધના-૪ ભાંગા થાય છે.
એ જ રીતે, બાદર-પર્યાપ્તાની સાથે સાધારણ બંધાય છે ત્યારે પણ યશનામ બંધાતું ન હોવાથી ૪ ભાંગા જ થાય છે. (૧) ૨૦ અપ્રતિપક્ષીબાદરસાધારણ+સ્થિર+શુભ-અશ=૨૫ બંધાય છે. (૨) ૨૦ અપ્રતિપક્ષીબાદરસાધારણ+સ્થિરઅશુભ+અયશ=૨૫ બંધાય છે. (૩) ૨૦અપ્રતિપક્ષીબાદરસાધારણઅસ્થિર+શુભ+અયશ=૨૫ બંધાય છે. (૪) ૨૦અપ્રતિપક્ષીબાદરસાધારણઅસ્થિરઅશુભાયશ=૨૫બંધાય છે.
એ રીતે, બાદરપર્યાપ્તસાધારણએકેળપ્રાયોગ્ય-૨૫ના બંધના-૪ ભાંગા થાય છે.
મિથ્યાદષ્ટિ તિર્યંચ-મનુષ્ય કે ભવનપતિથી ઈશાન સુધીનો દેવ બાદર-પર્યાપ્તાની સાથે પ્રત્યેકને બાંધે છે ત્યારે સ્થિર-અસ્થિર, શુભ
૨૧૯