________________
(૧૧) કોઈકને
માન, શોક-અરતિ, મિથ્યાત્વ, સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૧૨) કોઈકને ૩ માન, શોક-અરતિ, મિથ્યાત્વ, નપું.વેદનો ઉદય હોય છે. (૧૩) કોઈકને ૩ માયા, હાસ્ય-રતિ, મિથ્યાત્વ, પુ.વેદનો ઉદય હોય છે. (૧૪) કોઈકને ૩ માયા, હાસ્ય-રતિ, મિથ્યાત્વ, સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૧૫) કોઈકને ૩ માયા, હાસ્ય-રતિ, મિથ્યાત્વ, નપું.વેદનો ઉદય હોય છે. (૧૬) કોઈકને ૩ માયા, શોક-અરતિ, મિથ્યાત્વ, પુ.વેદનો ઉદય હોય છે. (૧૭) કોઈકને ૩ માયા, શોક-અરતિ, મિથ્યાત્વ, સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૧૮) કોઈકને માયા, શોક-અરતિ, મિથ્યાત્વ, નપું.વેદનો ઉદય હોય છે. (૧૯) કોઈકને ૩ લોભ, હાસ્ય-રતિ, મિથ્યાત્વ, પુ.વેદનો ઉદય હોય છે. (૨૦) કોઈકને ૩ લોભ, હાસ્ય-રતિ, મિથ્યાત્વ, સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૨૧) કોઈકને ૩ લોભ, હાસ્ય-રતિ, મિથ્યાત્વ, નપું.વેદનો ઉદય હોય છે. (૨૨) કોઈકને ૩ લોભ, શોક-અરતિ, મિથ્યાત્વ, પુ.વેદનો ઉદય હોય છે. (૨૩) કોઈકને ૩ લોભ, શોક-અરતિ, મિથ્યાત્વ, સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૨૪) કોઈકને ૩ લોભ, શોક-અરતિ, મિથ્યાત્વ, નયું.વેદનો ઉદય હોય છે. એ રીતે, ૭ના ઉદયના ૪ કષાય × ૩ વેદ × ૨ યુગલ ૨૪ ભાંગા થાય છે. ૨૪ ભાંગાના સમૂહને ૧ ચોવીશી કહે છે. એટલે અનંતાનુબંધીના ઉદય વિનાના મિથ્યાર્દષ્ટિને
=
૭ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. એ રીતે, ૭ + ભય = ૮ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૭ + જુગુ૦ = ૮ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૭ + ભય + જુગુ૦ = ૯ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. અનંતાના ઉદયવાળાને ૮ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે.
૮ + ભય + = ૯ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૮ + જુગુ ૯ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૮ + ભય + જુગુ = ૧૦ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. મિથ્યાત્વે કુલ ઉદયભાંગા ૧૯૨ અને ૮ ચોવીશી થાય છે.
=
૧૦૮