________________
* ૯માગુણઠાણે ક્ષેપક કે ઉપશમકને ક્રોધાદિ-૪માંથી૧ કષાય
( ૩ વેદમાંથી ૧ વેદ
૨ પ્રકૃતિનો ઉદય હોય છે અને અવેદી અવસ્થામાં ક્રોધાદિ-૪માંથી કોઈપણ ૧ કષાયનો જ ઉદય હોય છે. એટલે ૯મા ગુણઠાણે ૨/૧ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે.... એ રીતે, વિશેષથી.. ૧૦નું ઉદયસ્થાન ૧ પ્રકારે છે.
૯નું ઉદયસ્થાન ૬ પ્રકારે થાય છે. ૮નું ઉદયસ્થાન ૧૧ પ્રકારે થાય છે. ૭નું ઉદયસ્થાન ૧૦ પ્રકારે થાય છે. ૬નું ઉદયસ્થાન ૭ પ્રકારે થાય છે. પનું ઉદયસ્થાન ૪ પ્રકારે થાય છે. ૪નું ઉદયસ્થાન ૧ પ્રકારે છે. રનું ઉદયસ્થાન ૧ પ્રકારે છે.
૧નું ઉદયસ્થાન ૧ પ્રકારે છે. ઉદયભાંગા - મિથ્યાત્વ ગુણઠાણે ૭૮/૯/૧૦ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. અનંતાનુબંધીના ઉદય વિનાના મિથ્યાષ્ટિને ૩ કષાય + ૧ યુગલ + ૧ વેદ + મિ.મો. = ૭ના ઉદયના-૨૪ ભાંગા થાય છે.
(૧) કોઈકને ૩ ક્રોધ, હાસ્ય-રતિ, મિથ્યાત્વ, પુ.વેદનો ઉદય હોય છે. (૨) કોઈકને ૩ ક્રોધ, હાસ્ય-રતિ, મિથ્યાત્વ, સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૩) કોઈકને ૩ ક્રોધ, હાસ્ય-રતિ, મિથ્યાત્વ, નપું.વેદનો ઉદય હોય છે. (૪) કોઈકને ૩ ક્રોધ, શોક-અરતિ, મિથ્યાત્વ, પુ.વેદનો ઉદય હોય છે. (૫) કોઈકને ૩ ક્રોધ, શોક-અરતિ, મિથ્યાત્વ, સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૬) કોઈકને ૩ ક્રોધ, શોક-અરતિ, મિથ્યાત્વ, નપું.વેદનો ઉદય હોય છે. (૭) કોઈકને ૩ માન, હાસ્ય-રતિ, મિથ્યાત્વ, પુ.વેદનો ઉદય હોય છે. (૮) કોઈકને ૩ માન, હાસ્ય-રતિ, મિથ્યાત્વ, સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૯) કોઈકને ૩ માન, હાસ્ય-રતિ, મિથ્યાત્વ, નપું.વેદનો ઉદય હોય છે. (૧૦) કોઈકને ૩ માન, શોક-અરતિ, મિથ્યાત્વ, પુ.વેદનો ઉદય હોય છે.
૧૦૭