________________
-: વૈક્રિયમિશ્રકાયયોગમાર્ગણામાં બંધસ્વામિત્વ :ગુણસ્થાનકનું નામ | જ્ઞા. દ. વે. મો. આ. ના. ગો. અં. કુલ
| ઓથે | પ, ૯ ૨ ૨૯ ૦ પ૩ ૨૫ ૧૦૨ | ૧ | મિથ્યાત્વગુણઠાણે | ૫ | | | ૨૬ ૦ | પર | ૨ | ૫ |૧૦૧ | ૨ સાસ્વાદનગુણઠાણે ૫ ૯ ૨ ૨૪|| ૪૭ | ૨૫ ૯૪ |૪| સમ્યત્વગુણઠાણે | ૫ ૬ ૨ ૧૯૦૩૩ ૧ | ૫ | ૭૧ વેદમાર્ગણામાં બંધસ્વામિત્વ :
“જ્યાં સુધી વેદનો ઉદય હોય છે ત્યાં સુધી જ વેદમાર્ગણા હોય છે.” એ નિયમાનુસારે વેદનો ઉદય નવમા ગુણઠાણાના પહેલા ભાગ સુધી હોવાથી, વેદમાર્ગણા નવમા ગુણઠાણાના પહેલા ભાગ સુધી જ હોય છે. એટલે પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ એ ત્રણે માર્ગણામાં કર્મસ્તવની જેમ નવમાગુણઠાણાના પહેલા ભાગ સુધી બંધસ્વામિત્વ જાણવું. ઓઘે ૧૨૦, મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૦૧, મિશ્ર ૭૪, સમ્યત્વે ૭૭, દેશવિરતિગુણઠાણે ૬૭, પ્રમત્તે ૬૩, અપ્રમત્તે પ૯ કે ૧૮, અપૂર્વકરણે પ૮, પ૬, ૨૬ અને અનિવૃત્તિગુણઠાણાના પહેલા ભાગે-૨૨ પ્રકૃતિ બંધાય છે. નવમાગુણઠાણાના બીજા ભાગથી જીવ અવેદી હોય છે. અવેદમાર્ગણા -
અવેદમાર્ગણામાં ૯મા ગુણઠાણાના બીજા ભાગ-૨૧, ત્રીજા ભાગે-૨૦, ચોથા ભાગે-૧૯, પાંચમા ભાગે-૧૮, ૧૦મા ગુણઠાણે૧૭ અને ૧૧ થી ૧૩ ગુણઠાણા સુધી ૧ કર્મપ્રકૃતિ બંધાય છે. (૨૭)મનુષ્યગતિ + પંચ૦ + શ૦૩ (૦, તૈ૦, કાવ)+Oઅંવપ્રથમ સંઘયણ
પ્રથમસંસ્થાન+વર્ણાદિ-૪+મનુષ્યાનુ0 + શુભવિહા૦ = ૧૪ + પ્ર. ૬ (અગુરુલઘુ-૪, નિર્માણ, જિનનામ)+ત્રસાદિ-૧-અસ્થિર+અશુભ+અયશ=૩૩