________________
-: એકેન્દ્રિયાદિ સાતમાર્ગણામાં બંધસ્વામિત્વ :ગુણસ્થાનકનું નામ | જ્ઞા. દ. | વે. મો. આ. ના. ગો. અં. કુલ
ઓથે ૫ | ૯ | ૨ | ર૬ ૨૫૮ | ૨ | ૫ ૧૦૯ મિથ્યાત્વગુણઠાણે ૨ | ૯ | ૨ |
૫૮ | ૨ | ૫ [૧૦૯ સાસ્વાદનગુણઠાણે ૫ | ૯ | ૨ | ૨૪ મતાંતરે
૯ | ૨ | ૨૪| 0 | ૪૭ | ૨ | ૫ ૯૪
* ગોમ્મસાર ગ્રન્થની ગાથાનં ૧૩૩માં એકેન્દ્રિયાદિ સાતમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે -૯૪નો બંધ જણાવ્યો છે.
* પ્રસ્તુતગ્રન્થમાં ગાથા નં૦૧૪માં કહ્યું છે કે, ઔદારિકમિશ્રયોગમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે તિર્યંચાયુ અને મનુષ્યાય વિના ૯૪ બંધાય છે.
આ સર્વે પાઠોને લીધે ૯૪ના બંધવાળો મત વધારે સંગત લાગે છે. છતાં પણ પ્રાચીન કર્મગ્રન્થ અને નવ્યકર્મગ્રન્થમાં ગ્રન્થકાર ભગવંતે બંધમાં ૯૬ કર્મપ્રકૃતિ કહી છે. તે કયા આશયથી કહી હશે ? તેનો ખુલાસો મૂળગ્રન્થમાં કર્યો નથી અને હાલમાં ત્રીજાકર્મગ્રન્થની સ્વોપજ્ઞટીકા મળતી નથી. પરંતુ અવચૂર્ણિમાં કહ્યું છે કે, તિર્યરયુગોસ્તનપા તૈરવ વધ્યમાનવત્ પૂર્વજોન शरीरपर्याप्त्युत्तर-कालम् सास्वादनभावस्येष्टत्वादायुर्बन्धोऽभिप्रेतः । इह तु प्रथममेव तन्निवृत्तेर्नेष्टः इति षण्णवतिः तिर्यग्नरायुषो विना मतान्तरेण चतुर्नवतिः ।
ભાવાર્થ - શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા જીવો વડે જ તિર્યંચાયુ અને મનુષ્યાય બંધાતું હોવાથી પહેલા મત પ્રમાણે શરીરપર્યાપ્તિ પછી પણ સાસ્વાદનભાવ માનેલો છે. તેથી સાસ્વાદનગુણઠાણે આયુષ્યનો બંધ સંભવી શકે છે. વળી, અહીં (૯૪ના બંધવાળા મતમાં) પહેલેથી જ સાસ્વાદનભાવની નિવૃત્તિ માની લીધી હોવાથી, ત્યાં આયુષ્યનો બંધ માનેલો નથી. એટલે ૯૬માંથી તિર્યંચાયું અને મનુષ્યા, વિના ૯૪નો બંધ અન્ય આચાર્યોએ માનેલો છે. તત્ત્વ કેવલિગમ્ય.
(૧૫) ગતિ-૨ (મનુ0, તિર્યંચ) + જાતિ-૫ + શ૦૩ (ઔ), તૈ૦, કાવ) + ઔOઅંગો૦ + સં૦૬ + સં૦૬ + વર્ણાદિ-૪ + આનુ૦૨+ | વિહા૦૨=૩૧»૦૭ (જિનનામ વિના) + ત્રસાદિ-૧૦ + સ્થા૦૧૦ = ૫૮
૫૩