________________
આનતાદિદેવોનું બંધસ્વામિત્વ :
આનતાદિ દેવો મરીને નિયમા મનુષ્યગતિમાં જ ઉત્પન્ન થાય છે. તિર્યંચગતિમાં ઉત્પન્ન થતા નથી. એટલે તિર્યંચભવને યોગ્ય તિર્યંચત્રિક અને ઉદ્યોતને બાંધતા નથી. તેથી ૧૦૧માંથી ઉદ્યોતચતુષ્ક કાઢી નાંખવાથી ૯૭ કર્મપ્રકૃતિને ઓથે બાંધે છે. મિથ્યાત્વગુણઠાણે તીર્થંકરનામકર્મ વિના ૯૬, સાસ્વાદનગુણઠાણે નપુંસકચતુષ્ક વિના ૯૨, મિશ્રગુણઠાણે અનંતાનુબંધી વગે૨ે ૨૧ + મનુષ્યાયુષ્ય =૨૨ વિના ૭૦ કર્મપ્રકૃતિને બાંધે છે. તેમાં જિનનામ અને મનુષ્યાયુ ઉમેરવાથી-૭૨ કર્મપ્રકૃતિને સમ્યક્ત્વગુણઠાણે બાંધે છે.
-: આનતાદિ દેવોમાં બંધસ્વામિત્વ :
ગુણસ્થાનકનું નામ શા.
ઓથે
૫
૩ ૩ | ૪ | ૪ | |
♥
|=|
♥ | જ
દ.| વે.| મો.| આ. ના.
૫
૫
૧ | મિથ્યાત્વગુણ૦
૨ | સાસ્વાદનગુણ૦ ૩ | મિશ્રગુણ૦
૪ | સમ્યક્ત્વગુણ૦
૫ ૬
અનુત્તરદેવોનું બંધસ્વામિત્વ ઃ
૨ ૨૬ ૧ ૪૭
૬
જ
૨
૨૬
૨૪
228
૧ ૪૬
૧ ૪૪
૧૯
૩૨
૧૯ ૧ ૩૩
ગો.| અં. | કુલ
| v
જ જ
3 ||
૫
૫
૧
૧ ૫
ર
૯૭
૯૬
૯૨
૭૦
૭૨
અનુત્તર દેવો નિયમા અવિરતસમ્યગ્દષ્ટિ જ હોય છે. એટલે તેઓ ઓઘે અને સમ્યક્ત્વગુણઠાણે ૭૨ કર્મપ્રકૃતિને બાંધે છે. ઇન્દ્રિય અને કાયમાર્ગણામાં બંધસ્વામિત્વ :
(૧) એકેન્દ્રિય (૨) બેઈન્દ્રિય (૩) તેઈન્દ્રિય (૪) ચરિન્દ્રિય અને (૫) પંચેન્દ્રિય..... એ પાંચ પ્રકારે ઇન્દ્રિયમાર્ગણા છે અને (૧) પૃથ્વીકાય (૨) અકાય (૩) તેઉકાય (૪) વાઉકાય (૫) વનસ્પતિકાય..... (૬) ત્રસકાય એ છ પ્રકારે કાયમાર્ગણા છે.
૫૦