________________
પ્રશ્ન :- (૪૩) યુગલિકતિર્યંચ-મનુષ્યનું ઉદયસ્વામિત્વ જણાવો. જવાબ :- યુગલિક મનુષ્યગતિ માર્ગણામાં થીણદ્વિત્રિક, નપુંસકવેદ, નરકત્રિક, તિર્યચત્રિક, દેવત્રિક, જાતિચતુષ્ક, વૈક્રિયદ્રિક, આહારકદ્રિક, પહેલા વિનાના ૫ સંઘ૦, પહેલા વિનાના ૫ સંસ્થાન, અશુભ વિહાયોગતિ, આતપ, ઉદ્યોત, તીર્થકર નામકર્મ, સ્થા૦૪, દુર્ભગ-૪ અને નીચગોત્ર એમ કુલ-૪૪ વિના ઓથે જ્ઞા૦૫ + દ૦૬+ વે૦૨ + મોહ૦૨૭ + મનુષ્યાય + નમ-૩૧ + ઉચ્ચગોત્ર + અંત૦૫ = ૭૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિથ્યાત્વગુણઠાણે ૭૮માંથી મિશ્ર અને સ0મો૦ વિના ૭૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદને ૭૬માંથી મિથ્યાત્વ વિના-૭પ ઉદયમાં હોય છે.
મિશ્રગુણઠાણે જ્ઞા૦૫+૬૦૬+વે૦૨લ્મો ૨૧[૨૪માંથી અનં૦૪ કાઢીને મિશ્રોમો ઉમેરવી.]+મનુષ્પાયુનામ-૩૦ [મનુષ્યાનુપૂર્વીનો અનુદય] + ઉચ્ચગોત્ર + અંતo૫ = ૭૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
સમ્યકત્વે ૭૧ + મનુષ્યાનુ૦ = ૭૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. - યુગલિકતિર્યંચગતિમાર્ગણામાં મનુષ્યગતિની જેમ ૭૮ + ઉદ્યોત = ૭૯ પ્રકૃતિ ઓધે ઉદયમાં હોય છે. મિથ્યાત્વે ૭૯માંથી મિશ્ર અને સ0મો૦ વિના ૭૭, સાસ્વાદને ૭૭માંથી મિથ્યાત્વ વિના ૭૬, મિશ્ર ૭૬માંથી અનંતા૦૪ અને તિર્યંચાનુપૂર્વી કાઢીને મિશ્રમો૦ ઉમેરતાં ૭૨ અને સભ્યત્વે ૭૨ + તિર્યંચાનુપૂર્વી = ૭૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (અહીં દરેક સ્થળે મનુષ્યત્રિકને બદલે તિર્યચત્રિક સમજવું..) પ્રશ્ન :- (૪૪) લબ્ધિ-અપર્યાપ્ત એકે.-વિકલનું ઉદયસ્વામિત્વ જણાવો. જવાબ :- લબ્ધિ-અપર્યાપ્તા એકેન્દ્રિયમાર્ગણામાં થીણદ્વિત્રિક, મિશ્રમો, સવમો, સ્ત્રીવેદ, પુરુષવેદ, નરકત્રિક, મનુષ્યત્રિક, દેવત્રિક,
(૧૨) મનુષ્યગતિ + પંચે જાતિ + શરીર-૩ [ઔ૦, તૈ૦, કા૦] + અં૦ + પ્રથમસંઘયણ + પ્રથમસંસ્થાન + વર્ણાદિ-૪ + મનુષ્યાનુપૂર્વી + શુભવિહા૦ = ૧૪ + પ્ર૦૫ [અગુરુલઘુ, નિર્માણ] + ત્રણ-૧૦ + સ્થા૦૨ [અસ્થિર, અશુભ] = ૩૧ [જાઓ ગોમ્મદસાર કર્મકાંડ ગાથા નં૦ ૩૦૨, ૩૦૩]
૨૭૪