________________
બેઇન્દ્રિયાદિ-૪ જાતિ, વૈક્રિયદ્રિક, આહારકશ્ચિક, ઔOઅં૦, સંઘ૦૬, પહેલા પાંચસંસ્થાન, વિહા૦૨, જિનનામ, પરાઘાત, શ્વાસોચ્છવાસ, આતપ, ઉદ્યોત, ત્રણ, પર્યાપ્ત, સુભગચતુષ્ક, દુઃસ્વર અને ઉચ્ચગોત્ર એમ કુલ ૫૧ વિના ૭૧ પ્રકૃતિ ઓથે અને મિથ્યાત્વગુણઠાણે ઉદયમાં હોય છે.
લબ્ધિ-અપર્યાપ્તા બેઇન્દ્રિયમાર્ગણામાં થીણદ્વિત્રિક, મિશ્રમો), સ0મો, સ્ત્રીવેદ, પુરુષવેદ, નરકત્રિક, મનુષ્યત્રિક, દેવત્રિક, એકેન્દ્રિયજાતિ, ઇન્દ્રિયાદિ-૩ જાતિ, વૈક્રિયદ્રિક, આહારકદ્રિક, પહેલા પાંચસંઘયણ, પહેલા પાંચસંસ્થાન, વિહા૦૨, આતપ, ઉદ્યોત, જિનનામ, પરાઘાત, ઉચ્છવાસ, પર્યાપ્ત નામકર્મ, સુભગચતુષ્ક, સ્થાવર, સૂમ, સાધારણ, દુઃસ્વર અને ઉચ્ચગોત્ર એમ કુલ-૫૧ વિના ૭૧ પ્રકૃતિ ઓધે અને મિથ્યાત્વગુણઠાણે ઉદયમાં હોય છે. એ જ પ્રમાણે, લબ્ધિ-અપર્યાપ્તા તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયમાં ઉદયસ્વામિત્વ જાણવું. પરંતુ દરેક સ્થળે પોત-પોતાની જાતિનો ઉદય સમજવો. પ્રશ્ન :- (૪૫) મનુષ્યગતિ માર્ગણામાં એકી સાથે કઈ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ અને ઉદયવિચ્છેદ થાય છે ? જવાબ :- મનુષ્યગતિમાર્ગણામાં મિથ્યાત્વમોહનીય, પહેલા-૧૨ કષાય, સંજ્વલનત્રિક હાસ્ય, રતિ ભય, જુગુપ્સા, પુરુષવેદ અને અપર્યાપ્તનામકર્મ એમ કુલ-૨૨ પ્રકૃતિનો એકી સાથે બંધવિચ્છેદ અને ઉદયવિચ્છેદ થાય છે. પ્રશ્ન :- (૪૬) મનુષ્યગતિમાર્ગણામાં કઈ કર્મપ્રકૃતિનો પહેલા બંધવિચ્છેદ થાય છે ? અને પછી ઉદયવિચ્છેદ થાય છે ? જવાબ :- જ્ઞા૦૫ + દO૯ + વે૦૨ + મોહ૦૫ (સં.લોભ, શોક-અરતિ, સ્ત્રીનપું.વેદ) + મનુષ્યાય + નામ-૪૬+ ગો૦૨+ અંતo૫ = ૭૫ પ્રકૃતિનો પહેલા બંધવિચ્છેદ થાય છે અને પછી ઉદયવિચ્છેદ થાય છે. પ્રશ્ન :- (૪૭) મનુષ્યગતિમાર્ગણામાં કઇ કર્મપ્રકૃતિનો પહેલા ઉદયવિચ્છેદ થાય છે અને પછી બંધવિચ્છેદ થાય છે ? (૧૩) મનુ0 + પંચ૦ + શ૦૩ [ તૈકા)] + અં૦ + સંઘ૦૬ + સં૦ ૬ + વર્ણાદિ-૪ + મનુષ્યાનુ૦ + વિહા૦ ૨ = ૨૫ + પ્રવ૬ [અગુરુ૦ ૪, નિર્માણ, જિન] + ત્રણ-૧૦ + સ્થા૦ ૫ [અસ્થિર, અશુભ, દુર્ભગત્રિક] =૪૬.
૨૭૫