________________
णा, गेविड तिगुणो
।
શકતો હોય, તો ત્યાં આહારકચતુષ્કની સત્તા ઘટી શકે છે અને જો ભવનપત્યાદિક દેવમાં ઉત્પન્ન ન થઈ શકતો હોય, તો ત્યાં આહારકચતુષ્કની સત્તા ઘટી શકે નહીં. આનતાદિદેવોમાં સત્તાસ્વામિત્વ :આનતથી અનુત્તર દેવો અને આહારકદ્વિકમાં સત્તાસ્વામિત્વ - णिरयतिरियाउगूणा, गेविजंतेसु आणयाईसुं । छायालसयं एवं, तुरिए पढमाइ तिगुणेसुं ॥९॥ पणयालीसजुअसयं, तित्थूणाऽणुत्तरेसु तुरिअगुणे । आहारदुगे छट्टे तिरिणिरयाऊ विणा छचत्तसयं ॥१०॥
ગાથાર્થ આનાદિથી રૈવેયક સુધીના દેવોમાં નરકાયુ અને તિર્યંચાયુ વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. એ જ પ્રમાણે, ચોથા ગુણઠાણે સમજવું. અને પ્રથમાદિ ત્રણ ગુણઠાણામાં તીર્થકર નામકર્મ વિના ૧૪૫ પ્રકૃતિ સત્તામાં હોય છે. અનુત્તરદેવમાર્ગણામાં ચોથે ગુણઠાણે અને આહારકદ્ધિકમાર્ગણામાં છઠ્ઠા ગુણઠાણે નરકાયુ અને તિર્યંચાયુ વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે.
વિવેચન -૧થી૮ દેવલોકના દેવોનું સત્તાસ્વામિત્વ સામાન્યથી દેવગતિમાર્ગણાની જેમ જાણવું.
* આનતાદિથી નવરૈવેયક સુધીના દેવોને ઓથે નરકાયુ અને તિર્યંચાયુ વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે.
* આનતાદિથી રૈવેયક સુધીના દેવો તિર્યંચમાં ઉત્પન્ન થતા નથી. તેથી તિર્યંચાયુને બાંધવાનું હોતું નથી. એટલે તિર્યંચાયુની સત્તા હોતી નથી.
આનતાદિથી નવરૈવેયક સુધીના દેવોને ૧થી૩ ગુણઠાણે
૨૧૭