________________
ઉત્પન્ન થાય છે. ત્યાં પધલેશ્યા કે શુકુલલેશ્યા હોતી નથી. એટલે પઘલેશ્યામાં સમ્યત્વગુણઠાણે તિર્યંચાનુપૂર્વીનો ઉદય હોતો નથી. તેથી સમ્યકત્વગુણઠાણે તેજોલેક્ષામાં કહ્યા મુજબ ૧૦૧માંથી તિર્યંચાનુપૂર્વી વિના ૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૫ થી ૭ ગુણઠાણામાં તેજોવેશ્યાની જેમ ઉદયસ્વામિત્વ જાણવું.
શુકલલેશ્યામાર્ગણામાં ઉદયસ્વામિત્વશુક્લલશ્યામાર્ગણામાં ઉદયસ્વામિત્વ - सुक्काए तुरिअगुणं, जा पम्हव्वऽस्थि णवरि होइ ण वा। तिरियाणुपुव्विउदओ, ओघव्वेत्तो सजोगिं जा ॥५॥
ગાથાર્થ - શુકલલેશ્યામાર્ગણામાં ૧ થી ૪ ગુણઠાણા સુધી પાલેશ્યાની જેમ ઉદયસ્વામિત્વ કહેવું. પરંતુ વિશેષ એ છે કે, સિદ્ધાંતના મતે તિર્યંચાનુપૂર્વીનો ઉદય સંભવે છે અને કર્મગ્રથનાં મતે તિર્યંચાનુપૂર્વીનો ઉદય સંભવતો નથી. તથા દેશવિરતિગુણઠાણાથી સયોગી ગુણઠાણા સુધી ઓઘની જેમ ઉદયસ્વામિત્વ જાણવું.
વિવેચન શુક્લલશ્યામાર્ગણામાં ઓથે નરકત્રિક, વિકલેન્દ્રિયત્રિક એકેન્દ્રિયજાતિ, સ્થાવરચતુષ્ક, અને આતપ એમ કુલ-૧૨ વિના જ્ઞા૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૮ + આયુ૦૩ નિરકાયું વિના] + નામ-પ૬ [નરકગત્યાદિ-૧૧ વિના] + ગો૦૨ + અંતo૫ = ૧૧૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* સિદ્ધાંતના મતે - છઠ્ઠા દેવલોકથી શુકુલલેશ્યા હોય છે (૪૯) ગતિ-૩ દિ0, મ0, તિo] + પંચે,જાતિ + શરીર-૫ + ઉપાંગ-૩ + સં૦૬ +
સં૦૬ + વર્ણાદિ-૪ + આનુ૦૩ + વિહા૨ = ૩૩ + પ્ર૦૭ [અગુરુ૦૪, | નિર્માણ, ઉદ્યોત, જિનનામ]+ ત્રસાદિ-૧૦ + અસ્થિરષક = ૫૬.
૧૭૫