________________
૪૫૫ [૬૭માંથી નરકગત્યાદિ ૧૨ વિના] + ગો૦૨ + અંત૦૫ ૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, લબ્ધિ-અપર્યાપ્તા જીવો અને નાકોને પદ્મલેશ્યા હોતી નથી. તેથી પદ્મલેશ્યામાર્ગણામાં જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, આતપ અને નરકત્રિકનો ઉદય હોતો નથી. પદ્મલેશ્યામાર્ગણામાં ૧ થી ૭ ગુણઠાણે ઉદયસ્વામિત્વ ઃ
(૧) મિથ્યાત્વગુણઠાણે શાપ + દર્શ૯ + વે૦૨ + મોહ૦૨૬ [૨૮માંથી સમો, મિશ્રમો૦ વિના] + આયુ૦૩ + નામ-૫૩ [૫૫માંથી આહારકદ્ધિક વિના] + ગો૦૨ + અંત૦૫ ૧૦૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
=
=
(૨) સાસ્વાદનગુણઠાણે શાપ + દર્શ૯ + વે૦૨ + મો૦ ૨૫ [૨૬માંથી મિથ્યાત્વ વિના] + આયુ૦૩ + નામ-૫૩ + ગો ૨ + અંત૦૫ ૧૦૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
=
(૩) મિશ્ર તેજોલેશ્યાની જેમ ૯૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૪) સમ્યક્ત્વગુણઠાણે શાપ + દર્શ૯ + વે૦૨ + મોહ૦૨૨ [મિશ્રમો૦ બાદ કરીને, સમો ઉમેરવી] + આયુ૦૩ + નામ - ૫૨ [૫૦ + દેવાનુપૂર્વી + મનુષ્યાનુપૂર્વી = ૫૨] + ગો૨ + અંત૦૫ = ૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* કર્મગ્રન્થનાં મતે :- ક્ષાયિકસમ્યક્ત્વી કે મૃતકરણ ક્ષયોપશમસમ્યક્ત્વી મનુષ્યો જો તિર્યંચમાં ઉત્પન્ન થાય, તો યુગલિક તિર્યંચમાં જ
(૪૮)ગતિ-૩ [૪૦, મ૦, તિ] + પંચે૦ જાતિ૦ + શરીર-૫ સં૦ ૬ + સં૦૬ + વર્ણાદિ-૪ + આનુ૦૩ + વિહા૦૨ [અગુરૂ૦૪, નિર્માણ, ઉદ્યોત]+ ત્રસાદિ-૧૦ + અસ્થિરષટ્ક
૧૭૪
+ ઉપાંગ-૩ +
= ૩૩ + પ્ર૦૬
= ૫૫.