________________
+ બદ્ધાયુ ક્ષાયિકસમ્યક્વી કે કૃતકરણ ક્ષયોપશમસમ્યત્વી જીવ નરકગતિમાં નપુંસકવેદે અને બાકીની ત્રણગતિમાં પુરુષવેદે જ ઉત્પન્ન થાય છે. સ્ત્રીવેદે ઉત્પન્ન થતો નથી. એટલે સ્ત્રીવેદમાર્ગણામાં સમ્યક્ત ગુણઠાણે એકે ય આનુપૂર્વીનો ઉદય હોતો નથી. જો કે બ્રાહ્મી, સુંદરી, મલ્લિકુમારી વગેરે જીવો સમ્યકત્વગુણઠાણ લઈને મનુષ્યગતિમાં સ્ત્રીવેદે ઉત્પન્ન થયા હતા. તેથી સ્ત્રીવેદ માર્ગણામાં સમ્યકત્વગુણઠાણે મનુષ્યાનુપૂર્વીનો ઉદય હોય છે. પણ આવું કવચિત જ બનતું હોવાથી, અહીં તેની વિવક્ષા કરવામાં આવી નથી.
(૫) દેશવિરતિગુણઠાણે પુત્રવેદની જેમ ૮૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૬) પ્રમત્તગુણઠાણે જ્ઞાના૦૫ + દ0૯ + વે૦૨ + મોહ૦ ૧૨ [૧૬માંથી પ્રત્યા૦ ૪ વિના] + મનુષ્યાય + નામ-૪૨" [૪૪ માંથી તિર્યંચગતિ, ઉદ્યોત વિના] + ઉચ્ચગોત્ર + અંત૨૫ = ૭૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
૭ થી ૯ ગુણઠાણા સુધી કર્મસ્તવમાં કહ્યા મુજબ ઉદયસ્વામિત્વ જાણવું. પરંતુ દરેક ગુણઠાણે પુરુષવેદ અને નપુંસકવેદ એ બે પ્રકૃતિ ઓછી કરવી. એટલે અપ્રમત્તગુણઠાણે-૭૬ પ્રકૃતિને બદલે ૭૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. અપૂર્વકરણગુણઠાણે ૭રને બદલે ૭૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને અનિવૃત્તિગુણઠાણે-૬૬ પ્રકૃતિને બદલે ૬૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૩૬)મનુષ્યગતિ + પંચે,જાતિ + શરીર-૩ [ઔ૦, તૈ૦, કા૦] + અં૦ +
સં૦૬ + સં૦૬ + વર્ણાદિ-૪ + વિહા૦૨ = ૨૪ + પ્ર૦૫ (અગુજ, નિર્માણ] + ત્રણ-૧૦ + અસ્થિર + અશુભ + દુઃસ્વર = ૪૨.
૧૫૬