________________
(૩) મિશ્રગુણઠાણે જ્ઞાના૦૫ + ૬૦૯ + ૦૨ + મોહ૦૨૦ [૨૩માંથી અનંતા) ૪ બાદ કરીને મિશ્રમો ઉમેરવી] + આયુ૦૩ + નામ-૫૦ [૫૩માંથી ત્રણ આનુપૂર્વી વિના] + ગો૦૨ + અંત૨૫ = ૯૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૪) સમ્યકત્વગુણઠાણે જ્ઞાના૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૦ [મિશ્રમો૦ બાદ કરીને, સ0મો ઉમેરવી] + આયુ૦૩ + નામ - ૫૩ [૫૦ + ૩ આનુ0=૫૩] + ગો૦૨ + અંત૦૫ = ૯૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૫) દેશવિરતિગુણઠાણે જ્ઞાના૦૫ + દ૦૯ + વે૦૨ 1 મોહO - ૧૬ [૨૦માંથી અ.) ૪ વિના + આયુર દિવાયુ વિના] + નામ - ૪૪ [૫૩માંથી દેવગતિ, ત્રણ આનુપૂર્વી, વૈક્રિયદ્રિક, દુર્ભગ, અનાદયદ્ધિક વિના] ગો૦૨ + અંત૦૫ = ૮૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
૫ થી ૯ ગુણઠાણા સુધી કર્મસ્તવમાં કહ્યાં મુજબ ઉદયસ્વામિત્વ જાણવું. પરંતુ દરેક ગુણઠાણે સ્ત્રીવેદ અને નપુંસકવેદ એ બંને પ્રકૃતિ ઓછી કરવી. એટલે દેશવિરતિગુણઠાણે ૮૭ ને બદલે ૮૫, પ્રમત્તે ૮૧ ને બદલે ૭૯, અપ્રમત્તે ૭૬ને બદલે ૭૪, અપૂર્વકરણે ૭ર ને બદલે ૭૦ અને અનિવૃત્તિગુણઠાણે ૬૬ને બદલે ૬૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સ્ત્રીવેદમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :સ્ત્રીવેદમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :थीअ पुमव्व णवरि विण, आहारदुगं कमोह छठेसुं । पंचसयं सगसयरी, विणाऽणुपुव्वी य छणवई सम्मे ॥ ६० ॥ (૩૪)ગતિ-૨ મિનુ, તિ] + પંચે,જાતિ + શ૦૩[, તેવ, ક0] + ૦
અં૦+ સં૦૬ + સં૦૬ + વર્ણાદિ-૪ + વિહા૦૨ =૨૫ + પ્રવ૬ [અગુરુ) ૪, નિર્માણ, ઉદ્યોત] + ત્રસ-૧૦+અસ્થિર+અશુભ+દુઃસ્વર = ૪૪
૧૫૪