________________
વિવેચન :- પુરુષવેદમાર્ગણામાં ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિમાંથી સ્ત્રીવેદ, નપુંસકવેદ, નરકત્રિક, જાતિચતુષ્ક, આતપ, જિનનામ અને સ્થાવરચતુષ્ક....એ ૧૫ વિના ૧૦૭ પ્રકૃતિ ઓથે ઉદયમાં હોય છે. - પુત્રવેદમાર્ગણામાં ઓથે જ્ઞાના૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહo ર૬ [૨૮માંથી સ્ત્રીવેદ, નપુંવેદ વિના] + આયુ ૩ નિરકાયું વિના] + નામ -પ૫ [૬૭માંથી નરકગતિ વગેરે ૧૨ વિના] + ગો૦૨+ અંતo૫ = ૧૦૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* નારક, એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય અને સર્વે લબ્ધિ- અપર્યાપ્તા જીવો નપુંસકવેદી જ હોય છે, પુરુષવેદી કે સ્ત્રીવેદી ન હોય. તેથી પુરુષવેદ અને સ્ત્રીવેદ માર્ગણામાં નરકત્રિક, જાતિચતુષ્ક, આતપ અને સ્થાવરચતુષ્કનો ઉદય હોતો નથી.
| * જિનનામનો ઉદય તીર્થકર કેવલી ભગવંતોને જ હોય છે પણ તેઓ અવેદી હોય છે. તેથી વેદમાર્ગણામાં જિનનામનો ઉદય હોતો નથી. પુરુષવેદમાર્ગણામાં ૧ થી ૯ ગુણઠાણે ઉદયસ્વામિત્વ :
(૧) મિથ્યાત્વગુણઠાણે જ્ઞાનાવ૫ + દO૯ + વે૦૨ + મોહ૦૨૪ [૨૬માંથી સીમો), મિશ્રમો, વિના] + આયુ૦૩ નિરકાયુ વિના + નામ - પ૩ [પપમાંથી આહાદ્વિક વિના] + ગો૦૨ + અંત૦૫ = ૧૦૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૩ [૨૪માંથી મિથ્યાત્વમોહ, વિના] + આયુ૦૩ + નામપ૩ + ગો૦૨ + અંતo૫ = ૧૦૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૩૩)ગતિ-૩ [મ0, તિ), દેo] + પંચેજાતિ + શરીર-૫ + ઉપાંગ-૩ +
સંઘ૦૬ + સંસ્થાન-૬ + વર્ણાદિ-૪ + આનુ૦૩ + વિહા૦૨ =૩૩ + પ્રવ૬ [અગુરુ0 ૪, નિર્માણ, ઉદ્યોત] + ત્રસ-૧૦ + અસ્થિરષક = ૫૫
૧૫૩