________________
કાર્મણકાયયોગમાર્ગણામાં વૈક્રિયદ્રિકાદિ ૨૯ પ્રકૃતિનો ઉદય હોતો નથી. કાર્મણકાયયોગમાં ૧-૨-૪-૧૩ ગુણઠાણે ઉદયસ્વામિત્વ -
(૧) મિથ્યાત્વગુણઠાણે જ્ઞાના પ + ૬૦ + વે૦૨ + મોહ) ર૬ [૨૭ માંથી સ0મો વિના] + આયુ૦૪ + નામ- ૩૭ [૩૮માંથી જિનનામ વિના] + ગો૦૨ + અંત૨૫ = ૮૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + દ૦૪ + વે૦૨ + મોહ૦૨૫ [૨૬માંથી મિથ્યાત્વમોહ૦ વિના] + આયુ૦૩ નિરકાયુ વિના] + નામ-૩૩ [૩૭માંથી નરકદ્રિક, સૂક્ષ્મ, અપર્યાપ્ત વિના] + ગો૦૨ + અંત૦૫ = ૭૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* સાસ્વાદનગુણઠાણુ લઇને કોઇપણ જીવ નરકમાં જતો નથી. તેથી કાર્પણ કાયયોગમાં સાસ્વાદનગુણઠાણે નરકત્રિકનો ઉદય હોતો નથી. | (૪) સમ્યકત્વગુણઠાણે જ્ઞાના૦૫ + ૬૦ + વે૦૨ + મોહ૦૨૧ [૨પમાંથી અનંતાનુબંધી-૪ અને સ્ત્રીવેદ કાઢીને, સ0મો૦ ઉમેરવાં] + આયુ૦૪ [૩ + નરકાયુ=૪] + નામ-૩૦ [૩૩માંથી જાતિચતુષ્ક અને સ્થાવર કાઢીને નરકદ્ધિક ઉમેરવું] + ગો૦૨ + અંતo૫ = ૭૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* જેને પૂર્વે નરકાયુષ્ય બાંધેલું હોય એવા ક્ષાયિકસમ્યકત્વી કે કૃતકરણ યોપશમસમ્યકત્વને નરકમાં જતી વખતે નરકત્રિકનો ઉદય થાય છે. તેથી કાર્મણકાયયોગમાં સમ્યકત્વગુણઠાણે નરકત્રિકનો ઉદય હોય છે.
(૧૩) સયોગગુણઠાણે કેવલી સમુદ્ધાતમાં ત્રીજા-ચોથા-પાંચમા સમયે કાર્મણકાયયોગ હોય છે. તે વખતે વેદનીય-૨ + મનુષ્યાય +
૧૫૧