________________
ઉચ્છવાસ, ઉપઘાત, સાધારણ અને પ્રત્યેક... એ-૩૫ વિના ૮૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
મિથ્યાત્વગુણઠાણે સ0મો અને જિનનામ વિના ૮૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે, સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વમોહનીય, નરકત્રિક, સૂક્ષ્મ અને અપર્યાપ્ત વિના ૭૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને સમ્યકત્વગુણઠાણે અનંતાનુબંધીચતુષ્ક, જાતિચતુષ્ક, સ્થાવર, સ્ત્રીવેદ.... એ-૧૦ કાઢીને, સમ્યકત્વમોહનીય અને નરકત્રિક યુક્ત કરતાં ૭૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
સયોગી ગુણઠાણે કર્મસ્તવમાં જે ઉદયયોગ્ય-૪ર પ્રકૃતિ કહી છે. તેમાંથી ઔદારિકદ્ધિક, વજઋષભનારાચસંઘયણ, છસંસ્થાન, વિહા૦૨, સુસ્વર, દુઃસ્વર, પ્રત્યેક, પરાઘાત, ઉચ્છવાસ, ઉપઘાત... એ -૧૭ વિના ૨૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
વિવેચન : - કાર્મણકાયયોગમાર્ગણામાં ઓથે જ્ઞાના૦૫ + દ૦૪ + વે૦૨+ મોહ૦૨૭ [૨૮ માંથી મિશ્રમો, વિના] + આ૦૪ + નામ -૩ [૬૭માંથી ઔદારિકશરીરાદિ ૨૯ વિના] + ગોવર + અંત૮૫ = ૮૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* મિશ્રમોહનીયનો ઉદય પર્યાપ્તાવસ્થામાં હોય છે અને કાર્મણકાયયોગ વિગ્રહગતિમાં જ હોય છે. એટલે કાર્પણ કાયયોગમાં મિશ્રમોહનીયનો ઉદય હોતો નથી.
* વૈક્રિયદ્ધિકાદિ-૨૯ પ્રકૃતિ ઔદારિકાદિસ્થલશરીરાશ્રિત છે અને વિગ્રહગતિમાં ઔદારિકાદિ સ્થૂલ શરીર હોતા નથી. તેથી (૩૧)ગતિ૪ + જાતિ-૫ + શ૦૨ [તૈ૦, કાળ] + વર્ણાદિ-૪ + આનુ0 ૪=૧૯
+ પ્ર) ૩ [અગુરૂ), નિર્માણ, જિનનામ] + ત્રસ-૮ ત્રિસત્રિક, સ્થિરત્રિક, આદેઢિક]+ સ્થા૦ ૮ [સ્થાવરત્રિક, અસ્થિરત્રિક, અનાદેઢિક] = ૩૮
૧૫૦