________________
= ૭૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* કેટલાક આચાર્ય મ.સા.નું એવું માનવું છે કે, દેવ-નારકને સર્વ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈક્રિયમિશ્રયોગ હોય છે. એ મતાનુસારે વૈમિશ્રયોગમાં ૭૭ + નિદ્રાદ્રિક + પરાઘાત + ઉચ્છવાસ + સ્વરદ્ધિક + વિહાર=૮૫ પ્રકૃતિ ઓથે ઉદયમાં હોય છે. વૈક્રિયમિશ્રયોગમાર્ગણામાં ૧-૨-૪ ગુણઠાણે ઉદયસ્વામિત્વ -
મિથ્યાત્વગુણઠાણે જ્ઞાના૦૫ + ૬૦૪ + વે૦૨ + મોહ૦૨૬ [૨૭માંથી સ0મો વિના] + આયુ૦૨ + નામ-૩૦ [ઘની જેમ] + ગો૦૨ + અંતo૫ = ૭૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
મતાંતરે ૭૬ + નિદ્રાદ્ધિકાદિ-૮=૮૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + ૬૦૪ + વે૦૨ + મોહ૦૨૪ [૨૬માંથી મિથ્યાત્વ, નપુંવેદ વિના] + આયુ૦૧[નરકાયું વિના] + નામ - ૨૮ [૩૦માંથી નરકગતિ, હુંડક વિના] + ગોત્ર - ૧ (નીચગોત્ર વિના] + અંત૦૫ = ૭૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* કોઇપણ જીવ સાસ્વાદનગુણઠાણુ લઇને નરકમાં જતો નથી. તેથી વૈક્રિયમિશ્રકાયયોગમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે નરકભવને યોગ્ય નરકાયુષ્ય, નરકગતિ, હુંડક, નપુંસકવેદ અને નીચગોત્રનો ઉદય હોતો નથી.
(૪) સમ્યકત્વગુણઠાણે જ્ઞાના૦૫ + ૬૦૪ + વે૦૨ + મોહ૦૨૧ [૨૪માંથી અનં૦૪ અને સ્ત્રીવેદ કાઢીને, સ0મો અને નપુંવેદ ઉમેરવાં] + આ૦૨ નિરકા, ઉમેરવું] + નામ-૩૦ [૨૮+ . નરકગતિ + હુંડક =૩૦] + ગો૦૨ [નીચગોત્ર ઉમેરવું]+ અંત૦પ = ૭૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
૧૪૬