________________
(૪) વૈક્રિયમિશ્રયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :વૈક્રિયમિશ્રયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :तम्मिस्से अदुनिद्दा, परघूसाससरखगइदुगमीसा । विउवोहो सगसयरी मिच्छे, सम्मं विणा छसयरीओ ॥ ४९॥ सासायणम्मि सयरी, णिरयाउगआइपणग मिच्छूणा । सम्मे थी अणवजा, णिरयाउगआइपणग सम्मजुआ ॥ ५०॥
ગાથાર્થ - વૈક્રિયકાયયોગમાર્ગણામાં ઓથે ઉદયયોગ્ય-૮૬ પ્રકૃતિ કહી છે. તેમાંથી નિદ્રાદ્ધિક, પરાઘાત, ઉચ્છવાસ, સ્વરદ્રિક, વિહાયોગતિદ્ધિક અને મિશ્રમોહનીયએ ૯ વિના ૭૭ પ્રકૃતિ વૈક્રિયમિશ્રયોગમાર્ગણામાં ઓથે ઉદયમાં હોય છે. મિથ્યાત્વગુણઠાણે સ0મો૦ વિના ૭૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદનગુણઠાણે નરકાયુષ્યાદિ૫ અને મિથ્યાત્વ વિના ૭૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે સમ્યત્વગુણઠાણે સ્ત્રીવેદ અને અનંતાનુબંધીચતુષ્ક વર્જીને, નરકાયુષ્યાદિ-૫ અને સવમોયુક્ત કરતાં ૭૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
વિવેચન - વૈક્રિયમિશ્રયોગમાર્ગણામાં નિદ્રા-૫, મિશ્રમોહનીય, તિર્યચત્રિક, મનુષ્યત્રિક, જાતિચતુષ્ક, ઔદારિકદ્ધિક, આહારકટ્રિક, છ સંઘયણ, મધ્યમસંસ્થાનચતુષ્ક, દેવાનુપૂર્વી, નરકાનુપૂર્વી, વિહા-૨, આતપ, ઉદ્યોત, પરાઘાત, ઉચ્છવાસ, જિનનામ, સ્થાવરચતુષ્ક, અને સુસ્વર-દુઃસ્વર... એ-૪૫ વિના ૭૭ પ્રકૃતિ ઓધે ઉદયમાં હોય છે.
વૈમિશ્રયોગમાર્ગણામાં ઓથે જ્ઞાના૦૫ + ૬૦ + વે૦૨+ મોહ૦૨૭ [મિશ્રમો, વિના] + આયુ૦૨ મિઆ૦-
તિઆ૦ વિના + નામ-૩૩ [તિર્યંચગત્યાદિ -૩૭ વિના] + ગો૦૨ + અંતo૫
(૨૮)ગતિ-૨દિવગતિ-નરકગતિ]+ પંચ૦જાતિ + શ૦૩ [વૈ૦, તૈ૦, કા૦]+
વૈઇઅં + સંસ્થાન-૨ સિમચતુર, હુડક]+ વર્ણાદિ-૪ = ૧૩ + પ્ર૦૩ [અગુરૂ૦, નિર્માણ, ઉપઘાત] + ત્રણ-૯ (સુસ્વર વિના] + અસ્થિરત્રિક + અનાદયદ્વિક = ૩૦
૧૪૫