________________
ઉમેરવી. બાકીના ૫ થી ૧૩ સુધીના કુલ નવ ગુણઠાણે ઓઘની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. પરંતુ વિશેષ એ છે કે, પ્રમાણે આહારકટ્રિક વિના ૭૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
વિવેચન :- દારિકકાયયોગમાર્ગણામાં દેવત્રિક, નરકત્રિક, વૈક્રિયદ્રિક, આહારકદ્ધિક, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને અપર્યાપ્તનામકર્મ...એ ૧૩ વિના ૧૦૯ પ્રકૃતિ ઓધે ઉદયમાં હોય છે.
ઔદારિકકાયયોગમાર્ગણામાં ઓથે જ્ઞાનાવ૫ + દO૯ + ૦૨ + મોહ૦૨૮ + આ૦૨ + નામ - પર્વે દિવગત્યાદિ-૧૧ વિના] + ગો૦૨ + અંત૦૫ = ૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* ઔદારિકશરીર દેવ-નારકને હોતું નથી. તેથી ઔદારિકકાયયોગમાર્ગણામાં દેવત્રિક, નરકત્રિક અને વૈક્રિયદ્વિકનો ઉદય હોતો નથી.
* ઉદીરણાકરણમાં કહ્યું છે કે, આહારકશરીરવાળા પ્રમત્ત સંયમીને, વૈક્રિયશરીરી દેવ-નારકો અને ઉત્તરવૈક્રિયશરીરી તિર્યંચ-મનુષ્યને
ઔદારિકશરીર નામકર્મની ઉદીરણા હોતી નથી અને ઉદીરણા નથી એટલે ઉદય પણ ન હોય. તેથી આહારકલબ્ધિવાળા ચૌદપૂર્વધર પ્રમત્તસંયમીને
જ્યારે આવશ) નામકર્મનો ઉદય હોય છે ત્યારે અશ૦નામકર્મનો ઉદય હોતો નથી અને જ્યારે ઔવશ૦ નામકર્મનો ઉદય હોય છે ત્યારે આહાશ૦ નામકર્મનો ઉદય હોતો નથી. એટલે આહારકકાયયોગમાર્ગણામાં ઔદારિકદ્વિકનો ઉદય હોતો નથી અને દારિકકાયયોગમાર્ગણામાં આહારકદ્ધિકનો ઉદય હોતો નથી.
(૨૦)ગતિ૭-૨ મિનુ, તિo] + જાતિ-૫ + શ૦૩ [ઔ૦, તૈ૦, કા૦]+ ઔ૦ અં૦
+ સંઘ૦ ૬ + સં૦ ૬ + વર્ણાદિ-૪ વિહા૦ ૨ = ૨૯ + પ્ર૦ ૮ + ત્રણ
૧૦ + સ્થા૦ ૯ સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, અસ્થિરષક] = ૫૬. (૨૧) મહાવીરૂત્તરનાંતિરિ તળેય પોતૂ I
૩ીતી ૩રતં તે વેવ તા ૩યં સે | ૭ || (પંચસંગ્રહ, ઉદીરણાકરણ)
૧૩૬