________________
પંચેન્દ્રિયમાર્ગણામાં ૧ થી ૧૪ ગુણઠાણે ઉદયસ્વામિત્વ :
(૧) મિથ્યાત્વગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૬ [૨૮માંથી મિશ્રમો, સમો૦ વિના] + આયુ૦૪ + નામ- ૫૬ [૫૯માંથી આહા૦૨, જિન૦ વિના] + ગો૦૨ + અંત૦૫ = ૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૧) સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ+ વે૦૨+ મોહ૦૨૫ [૨૬માંથી મિથ્યાત્વ વિના] + આયુ૦૪ + નામ-૫૪ [૫૬માંથી નરકાનુપૂર્વી અને અપર્યાપ્ત વિના] + ગો૦૨ + અંત૦૫ = ૧૦૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
કર્મસ્તવમાં કહ્યાં મુજબ મિશ્ર-૧૦૦, સમ્યક્ત્વ-૧૦૪, દેશવિરતિગુણઠાણે-૮૭, પ્રમત્તે-૮૧, અપ્રમત્તે-૭૬, અપૂર્વકરણે-૭૨, અનિવૃત્તિગુણઠાણે-૬૬, સૂક્ષ્મસંપરાયે-૬૦, ઉપશાંતમોહે-૫૯, ક્ષીણમોહે ૫૭ / ૫૫ સયોગીગુણઠાણે - ૪૨ અને અયોગીગુણઠાણે૧૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
-: ઇન્દ્રિયમાર્ગણા સમાપ્ત :
કાયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :પૃથ્વીકાયાદિ-૫ માર્ગણામાં ઉદયસ્વામિત્વ :एगिंदियव्व पुहवी - दगहरिएसु परमत्थि पुहवीए ।
साहारणं विण वणे, विणायवं दोण्णि वि विण दगे ॥ ३१ ॥ साहारायवदुग जस- वज्जो एगिंदियोहभंगो उ । ते अणिलकायेसुं, ओहे मिच्छे य णायव्वो ॥३२॥
ગાથાર્થ ઃ- એકેન્દ્રિયની જેમ પૃથ્વીકાય, અકાય અને વનસ્પતિકાયમાં ઉદયસ્વામિત્વ જાણવું. પરંતુ પૃથ્વીકાયમાં સાધારણનામકર્મ વિના ૭૯, વનસ્પતિકાયમાં આતપ વિના ૭૯ અને અકાયમાં તે બન્ને [સાધારણ અને આતપ] વિના ૭૮ પ્રકૃતિ
૧૨૦