________________
પ્રકૃતિનો ઉદય વિકલેન્દ્રિયમાર્ગણામાં હોય છે.
વિવેચન - બેઇન્દ્રિયમાર્ગણામાં ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિમાંથી પુત્રવેદ, સ્ત્રીવેદ, મિશ્રમો), સમોવ, નરકત્રિક, મનુષ્યત્રિક, દેવત્રિક, એકેo જાતિ, ઇન્દ્રિયાદિ-૩ જાતિ, વૈક્રિયદ્રિક, આહારકદ્ધિક, પહેલા પાંચ સંઘયણ, પહેલા પાંચ સંસ્થાન, શુભવિહાયોગતિ, આતપ, જિનનામ, સુભગ, આદેય, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ નિામકર્મની૩૨] અને ઉચ્ચગોત્ર એમ કુલ “o” વિના ૮૨ પ્રકૃતિ ઓથે ઉદયમાં હોય છે.
બેઇન્દ્રિય માર્ગણામાં ઓધે જ્ઞાનાવ૫ + દર્શ૦૯ + વેર + મોહ૦૨૪ + તિર્યંચાયુ + નામ-૩૫ [નરકગત્યાદિ-૩ર વિના] + નીચગોત્ર + અંતo૫ = ૮૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* પુત્રવેદ, સ્ત્રીવેદ, પહેલા પાંચ સંઘયણ, પહેલા પાંચસંસ્થાન, શુભવિહાયોગતિ, સુભગ અને આદયનો ઉદય લબ્ધિ-પર્યાપ્તાપંચેન્દ્રિયને જ હોય છે. વિકલેન્દ્રિયને ન હોય.
* બાકીની પ્રકૃતિ ઉદયમાં ન હોવાના કારણો પૂર્વે કહ્યાં મુજબ સમજી લેવા. વિકસેન્દ્રિયમાર્ગણામાં પહેલા-બીજા ગુણઠાણે ઉદયસ્વામિત્વ :मिच्छे बासीई गुणसयरी साणे विणाऽ त्थि पणनिद्दा । मिच्छकुखगइपरघू-सासुजोअ सरदुग अपजविणा ॥२८॥
ગાથાર્થ - મિથ્યાત્વગુણઠાણે ૮૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે તેમાંથી નિદ્રાપંચક, મિથ્યાત્વ, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ,
(૧૨) તિર્યંચગતિ + બેઈન્દ્રિયજાતિ + શ૦૩ [ઔ૦, તૈ૦, કા૦] + ઔ૦ અં)
+ છેવટું + હુંડક + વર્ણાદિ-૪ અશુભવિહા૦ + તિર્યંચાનુપૂર્વી = ૧૪ + પ્ર૦ ૬ [અગુરુ૦ ૪, નિર્માણ, ઉદ્યોત] + =૦ ૮ ત્રિસષક, સુસ્વર, યશ] + સ્થા) ૭ [અપર્યાપ્ત, અસ્થિરષટ્ટ] = ૩પ
૧૧૭