________________
* કેટલાક આચાર્ય મ. સા.નાં મતે શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય. ત્યાં સુધી પાંચમાંથી એકેય નિદ્રાનો ઉદય હોતો નથી અને એકેન્દ્રિયવિકલેન્દ્રિયને શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય. ત્યાં સુધી જ સાસ્વાદનગુણઠાણ હોય છે. તેથી એકેન્દ્રિય-વિકલેન્દ્રિયને જ્યારે સાસ્વાદનગુણઠાણ હોય છે ત્યારે નિદ્રાપંચકનો ઉદય હોતો નથી.
* એકેન્દ્રિયમાર્ગણામાં ફક્ત પર્યાપ્તા બાદરપૃથ્વીકાય, બાઇઅપૂકાય અને પ્રત્યેકવનસ્પતિકાયને જ સાસ્વાદનગુણઠાણ હોય છે. કારણકે કોઈક સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તો ઉપશમસમ્યકત્વથી પડીને, સાસ્વાદને આવ્યા પછી મૃત્યુ પામીને એકેન્દ્રિયમાં ફક્ત બાદરપૃથ્વી, બાદરઅ, કે પ્રત્યેક વનસ્પતિકાયમાં જ ઉત્પન્ન થઈ શકે છે અને ત્યાં શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પહેલા જ સાસ્વાદનગુણઠાણું ચાલ્યું જાય છે અને આતપ, ઉદ્યોત, પરાઘાત, શ્વાસોચ્છવાસનો ઉદય શરીરાદિ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ થાય છે એટલે એકેન્દ્રિયને જ્યારે સાસ્વાદનગુણઠાણુ હોય છે ત્યારે આતપાદિ-૪નો ઉદય હોતો નથી.
પૂર્વભવમાંથી સાસ્વાદનગુણઠાણ લઈને આવનારા જીવો સૂક્ષ્મએકેન્દ્રિયમાં, લબ્ધિ-અપર્યાપ્તા તિર્યચ-મનુષ્યમાં અને સાધારણ વનસ્પતિકાયમાં ઉત્પન્ન થતા નથી. તેથી સાસ્વાદનગુણઠાણે સૂક્ષ્મત્રિકનો ઉદય હોતો નથી. વિકલેજિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :
વિકસેન્દ્રિયમાર્ગણામાં ઓથે ઉદયસ્વામિત્વ :विगलेसु इगिंदिय थावर दुग साहारणायवुणा ता । ससजाइ उरलुवंग कुखगइछिवट्ठ तस दुसर जुआ ॥२७॥
ગાથાર્થ - એકેન્દ્રિયને ઓથે ઉદયમાં ૮૦ પ્રકૃતિ હોય છે. તેમાંથી એકેન્દ્રિય, સ્થાવરદ્ધિક, સાધારણ અને આતપ... એ ૫ પ્રકૃતિ બાદ કરીને, પોતપોતાની જાતિ, ઔ00, અશુભવિહાયોગતિ, છેવટું, ત્રસ, સુસ્વર-દુઃસ્વર એમ કુલ-૭ પ્રકૃતિ યુક્ત કરતાં ૮૨
૧૧૬