________________
પંચેન્દ્રિયજાતિ, અનાદેય, દુર્ભગ, સમચતુરસ્ત્રસંસ્થાન, અપયશ, પરાઘાત, ઉચ્છવાસ, ઉપઘાત, શુભવિહાયોગતિ, ત્રસ-૪, સુભગચતુષ્ક, ધ્રુવોદયી-૧૨ એમ કુલ-૩૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
દેવગતિમાર્ગણામાં ૧ થી ૪ ગુણઠાણે ઉદયસ્વામિત્વ :सम्मत्तमीसमोहा, वजेउंअट्ठसत्तरी मिच्छे । मिच्छत्तमोहवज्जा, सासणे सत्तसयरीओ ॥२०॥ विण अणसुराणुपुव्वी, मिस्से मिस्सोदयेण य तिसयरी। मीसूणा चउसयरी, सम्मे सम्माणुपुविजुआ ॥२१॥
ગાથાર્થ :- દેવગતિમાર્ગણામાં ઓથે ઉદયમાં ૮૦ પ્રકૃતિ હોય છે. તેમાંથી સ0મોઅને મિશ્રમો વિના ૭૮ પ્રકૃતિ મિથ્યાત્વગુણઠાણે ઉદયમાં હોય છે. સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વમોહનીય વિના ૭૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિશ્રગુણઠાણે અનંતાનુબંધીચતુષ્ક અને દેવાનુપૂર્વી કાઢીને, મિશ્રમોહનીય ઉમેરવાથી ૭૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સમ્યકત્વગુણઠાણે મિશ્રમોહનીય બાદ કરીને, સમોવ અને દેવાનુપૂર્વી ઉમેરતાં ૭૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
વિવેચન - મિથ્યાત્વગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૬ + વે૦૨ + મોહ૦૨૫ [૨૭માંથી મિશ્રમો), સમો વિના] + દેવાયુ + નામ-૩૩ [ઓઘની જેમ] + ઉચ્ચગોત્ર + અંત૮૫ = ૭૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૬ + વે૦૨ + મોહ૦૨૪ [૨પમાંથી મિથ્યાત્વ વિના] + દેવાયુ + નામ-૩૩ [ઓઘની જેમ] + ઉચ્ચગોત્ર + અંત૦૫ = ૭૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૩) મિશ્રગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૬ + વે૦૨ + મોહ૦૨૧ [૨૪માંથી અનંતાનુબંધી-૪ બાદ કરીને, મિશ્રમો ઉમેરવી]. + દેવાયુ + નામ-૩૨ [૩૩ માંથી દેવાનુપૂર્વી વિના] + ઉચ્ચગોત્ર +
૧૧૧