________________
(૫) દેશવિરતિગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૯ + વેટર + મોહ૦૧૮ [૨૨માંથી અપ્ર૦ ૪ વિના] + તિર્યંચાયુ + નામ-૪૩ [૪૭માંથી તિર્યંચાનુપૂર્વી, દુર્ભાગ, અનાદેય અને અયશ વિના] + નીચગોત્ર + અંત૦૫ = ૮૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
૮
દેશિવરિત વગેરે ગુણઠાણે વિરતિનો સદ્ભાવ હોવાથી દૌર્ભાગ્ય, અનાદેય, અપયશનો ઉદય હોતો નથી તેથી સમ્યક્ત્વગુણઠાણાના અંતે દુર્ભગાદિ-૩નો ઉદયવિચ્છેદ કહ્યો છે.
પર્યાપ્તતિર્યંચપંચેન્દ્રિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વઃ
પર્યાપ્તાતિર્યંચપંચેન્દ્રિયમાં ઉદયસ્વામિત્વ :पज्जपणिंदितिरिक्खे, थावर जाइचउगायवेहि विणा । तिरियोहो अडणवई, मिच्छे विण दोहि छण्णवई ॥ ११ ॥ मिच्छत्तमोहवज्जा, पयडी सासायणम्मि पणणवई । तिरियव्व अत्थि तीसुं, मीसाईसु गुणठाणेसुं ॥१२॥
ગાથાર્થ ઃ- સામાન્યથી તિર્યંચગતિમાર્ગણામાં ઓઘે ૧૦૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેમાંથી સ્થાવરચતુષ્ક, જાતિચતુષ્ક અને આતપ વિના ૯૮ પ્રકૃતિ પર્યાપ્ત તિર્યંચપંચેન્દ્રિયમાર્ગણામાં ઓઘે ઉદયમાં હોય છે. મિથ્યાત્વગુણઠાણે સમો અને મિશ્રમો વિના ૯૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વમોહનીય વિના ૯૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને મિશ્રાદિ-ત્રણ ગુણઠાણામાં તિર્યંચગતિની જેમ ઉદયસ્વામિત્વ જાણવું.
૪૩
(૭) તિર્યંચગતિ + પંચે૦ જાતિ + શ૦ ૩ [ઔ, તૈ, કા0]+ ઔ૦ અં૦ + સંઘ૦ ૬ + સંસ્થાન-૬ + વર્ણાદિ-૪ + વિહા૦ ૨ = ૨૪ + પ્ર૦ ૬ [અગુરુ૦ ૪, નિર્માણ, ઉદ્યોત] + ત્ર૦ ૧૦ + અસ્થિર + અશુભ + દુઃસ્વર (૮) જો દુર્ભગાદિ ૩ નો ઉદય નિકાચિત હોય, તો તે કર્મના ફળનો અનુભવ સંયમીને પણ થઈ શકે છે અને જો તે કર્મનો ઉદય અનિકાચિત હોય, તો વિરતિના પરિણામથી બદલાઇ જાય છે.
-
૧૦૩
=