________________
જ હોય છે, અન્યને ન હોય. તથા નરક-તિર્યંચને નીચગોત્રનો ઉદય ધ્રુવોદયી હોવાથી ઉચ્ચગોત્રનો ઉદય ન હોય. તિર્યંચગતિમાં ૧ થી ૫ ગુણઠાણે ઉદયસ્વામિત્વ -
(૧) મિથ્યાત્વગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + ૦૨ + મોહ૦૨૬ [૨૮માંથી સ0મોઅને મિશ્રમો, વિના] + તિર્યંચાયુ + નામ-પ૬ [ઓઘની જેમ] + નીચગોત્ર + અંત૦૫ = ૧૦૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૫ [૨૬માંથી મિથ્યાત્વ વિના] + તિર્યંચાયુ + નામ પર [પદમાંથી આતપ, સૂક્ષ્મત્રિક વિના] + નીચગોત્ર + અંત૦પ = ૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૩) મિશ્રગુણઠાણે જ્ઞાનાવ૫ + દર્શ૦૯+ વે૦૨ + મોહ૦૨૨ [રપમાંથી અનંતાનુબંધી-૪ બાદ કરીને, મિશ્રમોટ ઉમેરવી] + તિર્યંચાયુ + નામ-૪૬[પરમાંથી જાતિચતુષ્ક, સ્થાવર અને તિર્યંચાનુપૂર્વી વિના] + નીચગોત્ર + અંત૦૫ = ૯૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૪) સમ્યકત્વગુણઠાણે જ્ઞાના૦૫+ દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૨ [ મિશ્રમો૦ બાદ કરીને, સ0મો ઉમેરવી ] + તિર્યંચા, + નામ-૪૭ [૪૬ + તિર્યંચાનુપૂર્વી =૪૭] + નીચગોત્ર + અંત૦પ = ૯૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૫) તિર્યંચગતિ + જાતિ-૫ + શ૦૩ [ઔ૦, તૈ૦, કાળ]+ ઔ અં૦ + સંઘ૦૬ +
સંસ્થાન-૬ + વર્ણાદિ-૪ + તિર્યંચાનુપૂર્વી + વિહા૦૨ = ૨૯ + પ્રવ૬
[અગુરુ૦ ૪, નિર્માણ, ઉદ્યોત) + 2૦૧૦ + સ્થાવર + અસ્થિરષક = પર (૬) તિર્યંચગતિ + પંચે)જાતિ + શ૦૩ [ઔ૦, તૈ૦, કા0]+ અં૦ +
સંઘ૦૬ + સંસ્થાન-૬ + વર્ણાદિ-૪ + વિહા૦૨ = ૨૪ + પ્ર૦૬ [અગુરુ૦૪, નિર્માણ, ઉદ્યોત] + ત્રસાદિ-૧૦ + અસ્થિરષક = ૪૬
૧૦૨