________________
સમાધાન
૪૭
પ્રશ્ન ૮૨૯-કેશિગીતમયસંવાદમાં શ્રી કેશીકુમારને સામાન્ય શ્રુતજ્ઞાની કહ્યા છે અને ભગવાન શ્રીગૌતમસ્વામીજીને “રવિવ” એમ કહી બાર અંગના જાણકાર જણાવ્યા છે તે ભગવાન પાર્શ્વનાથના શાસનમાં અંગ વિભાગ નતે ?
સમાધાન-શ્રીકેશકુમાર બાર અંગધારી નહતા તેથી સામાન્યથી મુતજ્ઞાની કહ્યા છે. બાકી અંગપ્રવિષ્ટ તરીકે વિભાગ શ્રી પાર્શ્વનાથજીના શાસનમાં પણ હતો તેથી શ્રીકલ્પસૂત્રમાં શ્રી પાર્શ્વનાથજીના આઠમેં ચૌદ પૂર્વી કહ્યા છે.
પ્રશ્ન ૮૩૦-શ્રીકેશીકુમારે જે જે શંકાએ પૂછી તે બધી મતભેદની હતી કે કેટલીક જિજ્ઞાસાની હતી?
સમાધાન-પાંચ અને ચાર શિક્ષા યાને વ્રત અને યમને અંગે તથા સચેલક તેમજ અચલકપણને અંગે મતભેદ હતા તેથી પરસ્પરના શિષ્યોની એ બે શંકાઓજ થઈ છે. બાકીની શંકાઓ માત્ર શ્રીગૌતમસ્વામીજીની જ્ઞાનશક્તિ અને સંયમશક્તિ જાણવા માટે હતી એ સ્પષ્ટ છે અને તેથી તે શંકાઓ સાંકેતિક શબ્દોથી જણાવી તેનાં ખુલ્લાં વ્રતાદિ પૂક્યાં છે અર્થાત શ્રી પાર્શ્વશાસનમાં તે પદાર્થો હતા જ.
પ્રશ્ન ૮૩૧-શ્રીકશિકુમારે પંચમહાવતનો ધર્મ ભગવાન મહાવીર પાસે લીધે કે શ્રીગૌતમસ્વામી પાસે?
સમાધાન-શ્રાવતી નગરીમાં જ્યારે શ્રીદેશિકુમારે પાંચ મહાવ્રતને ધર્મ લીધો ત્યારે ભગવાન શ્રી મહાવીરદેવ શ્રાવસ્તીમાં નહાતા તેથી શ્રીકેશકુમારે પાંચ મહાવ્રતને ધર્મ શ્રીગૌતમસ્વામીજી પાસે લીધો છે. પાર્શ્વનાથના સંતાન થનારે વિચારવા જેવું છે.
પ્રશ્ન ૮૩ર-ભગવાન શ્રીજિનેશ્વરની મૂર્તિઓ માટે નગ્ન એટલે કચ્છ વિનાની કે ચિહ્નવાળી મૂર્તિઓ દિગંબરેનીજ મનાય એમ ખરૂ ?
ધ્યાન એ છે અને સાથી જ