________________
સમાધાન
૨૨૫
.
.
.
છે
."
નિરર્થક ગણનારને સત્રની આશાતના કરવાવાળે કહ્યું છે, “સૂચનાત્ત સૂત્ર એ વાક્ય સંગ્રહસૂત્રની અનુસરીનેજ છે, જે એમ ન હોય તો વ્યાકરણ સૂત્રમાં પણ દૂતાદિ અને પદાદિ એમ કરવું પડે. એવી રીતે સમાસ, તદ્ધિત, કારક, આ ખ્યાત અને કૃદંત વિગેરેમાં સ્થાને સ્થાને જઈ શકાય છે. વ્યાકરણસૂત્રમાં કઈ જગાએ આદિથી લઈ લે છે અને કોઈ જગોએ સાક્ષાત બધાને જણાવે છે. ન્યાયમાં પણ સર્શિયાદિ પદાર્થો પ્રમાણ કે પ્રમેયમાં નહેતા આવતા એમ તો નહોતું જ છનાં જણાવ્યા છે માટે એ લક્ષણ સંગ્રહસવની અપેક્ષાએ છે. એ પ્રશ્ન ૧૧૪પ-ગીતાર્થ કે ગીતાર્થની નિશ્રાવાળું એમ સાધુપણાને બેજ પ્રકાર છે. ત્રીજો પ્રકાર સાધુપણાને નથી એમ નિષેધ કર્યો છે. તે ગીતાર્થની આજ્ઞાથી અલગ અગીતાર્થ ચોમાસુ કો, વિદ્ધાર કરે, પરંતુ આચારપ્રકલ્પાદિકના પ્રાયશ્ચિત અને તેના દાનવિભાગ ન જાણે તે તેવાનું સાધુપણું ગણી શકાય? જો ન ગણી શકાય તો અત્યારે ગીતાર્થોજ એક આંકડાની સંખ્યામાં પૂરાં નથી તો આધુનિક સમુદાયપણે આજ્ઞા-ખપી જીવોનું સાધુપણું ગણવું કે નહિ ? "
સમાધાન-શાસ્ત્રકારો ગીતાર્થની નિશ્રાએ તો સાધુપણું ગણેજે છે, એટલે ગીતાર્થની નિશ્રાવાળાને તો સાધુપણામાં અડચણ નથી, અને પ્રાયશ્ચિત્ત પ્રતિપત્તિ ગીતાર્થના સંજોગે અને બીજી રીતે પણ લઈ શકાય છે. દેશકાળાદિના સંયોગે નિશ્રિતમાં સાધુપણું માનવાનું ભિન્નક્ષેત્રે અને ભિન્નકાલે પણ બને છે. સહચારશબ્દ નથી લીધો પણ નિશ્રિત શબ્દ લીધે છે.
પ્રશ્ન ૧૧૪૬-શ્રમણભગવંત મહાવીરમહારાજાને મોટાભાઈ જે નંદિવર્ધને તેમની જ્યારે રજા માગી ત્યારે તેમના કુટુંબમાં બીજે કઈ ડેટો હતો કે નહિ? અને તેમની રજા માગી છે કે કેમ : - સમાધાન-શ્રીઆવશ્યકચૂર્ણિમાં– વિજળકુવાવાયું એટલે શ્રીનંદિવર્ધન અને સુપાર્શ્વ વિગેરે સ્વજનવર્ગને ભગવાને પૂછયું, આવું