________________
२१४
સાગર (ઈ) શાસ્ત્રકારે ઉદયના નિરોધને તથા ઉદયની નિષ્ફળતાને સંવરનું કારણ ગણે છે. તે પછી ઉદયના આધારે વર્તનારાને તે ધર્મને સ્પર્શ પણ થયે ન ગણાય. તે તે વાતે બંધનો અભાવ થયો તે ગણાય ક્યાંથી ?
(ઉ) જે આત્મા શુદ્ધ છે એવા જ્ઞાનમાત્ર કે વિચારમાત્રથી આત્માની શુદ્ધિ થતી હોય એટલે કર્મ ન લાગવારૂપ સંવર થતો હોય અને કર્મના નાશરૂપ નિર્જરા થઈ જતી હોત તો “જ્ઞાનશિયાખ્યા ” વરનrmફ્રિમો સાદૃ “સીરું , ૪, “તિવ્fપ સમાને મારવો વિગેરે વાક્યો નિરર્થકજ થઈ જાત.' * પ્રશ્ન ૧૧૧૬–કોઈએ કોઈનું ખૂન કર્યું કે પરિતાપ કર્યો અગર તો પોતે કોઈને માર્યો કે બચાવ્યો. તેવી માન્યતા હેવી કે વાણી બોલવી તે મિથ્યાત્વીની શ્રદ્ધા અને સમ્યફવી કેઈનું ખૂન થયાનું કે બચાવ્યાનું માનતો જ નથી ? - સમાધાન-(અ) હિંસાને પાપનું સ્થાન ન માને અગર વિરમણને સંવરનું સ્થાન ન માને તે કોઈ પણ અંશે સમકિતિ છે તેમ મનાય જ નહિ. , , (આ) બાર પ્રકારની અવિરતિમાં છકાયના વધને અવિરતિ તરીકે
ગર્ણવામાં આવે છે. માટે વધઆદિને નહિ માનનારો કે વધઆદિથી 'ચંતા પાપકર્મને નહિ. માનનારા પિતાને જે કહેવડાવવા લાયકજ નથી, તો પછી સમકિતિ તે હાઈજ ક્યાંથી શકે ?
(ઈ) કેવળ મહારાજના ચિહ્નો જણાવતાં શ્રીઠાણાંગજી અને શ્રીભગવતસત્રમાં પ્રાણીના પ્રાણનો અતિપાત અને અનતિપાત જણાવવામાં આવેલા છે, માટે પ્રાણોને અતિપાત જ થતો નથી તેવું માનનારે સર્વને નહિ માનવામાં જ પર્યવસિત થશે. . (ઈ) મહાવીરભગવાન વિગેરે જિનેશ્વરોએ આચારાંગાદિમાં જણાવેલી દેશનાઓમાં પચવીસ ભાવનાવાળા પાંચ મહાવ્રતો હોય છે અને