________________
સમાધાન
૧૯
પ્રશ્ન ૧૧૧૨-કેટલાક સાધુ અંદર કપડે નાખ્યા સિવાય એકલી કામળી ઓઢવાનું નિરૂપણ કરે છે તે વાજબી છે કે કેમ ?
સમાધાન-શ્રાનિશીથચૂર્ણિના પ્રથમ ઉદ્દેશામાં નીચે જણાવ્યા પ્રમાણે કપડા માટે વિધિ હોવાથી એકલી કામળી ઓઢવી તે ઉચિત જણાતું નથી –
'इक्क पाउरमाणा, खामिय उन्निए लहुमासेो । दुन्निय पाउरमाणो अतो खामी बहिं उन्नी ॥१॥ छप्पइयपणगरक्खा भूसा उज्झायणा य परिहरिया । सीयत्ताण च कय तेण य खोमन बाहिरओ ॥२॥ .
एतच्चूर्णियथा-इम खामिय' कासिक पाउणिज्जइ उनियमेगन पाउणिज्जइ अह पाउणइ मासलहुच से पच्छित्त पच्छद्ध कंठ ॥१॥ खामियम्स अतो उनिअस्स बहिं परिभागे इमे गुण। 'छप्पइ' गाहा व्याख्या-कप्पासिए छप्पइया न सम्भवन्ति इयरहा बहू भवति, ‘पणग' उल्ली अतो उन्निपाउणिज्जमाण मलीमस तत्थ मलिमसे उल्ली भवति, सा य विहिपरिभोगेण रक्खिया भवइ, बाहिं खामिएण विभूसा भवइ सावि उल्झिया य परिहरिया भवति, वत्थ मलक्खम न कंबलि, मलिमसा य कबलि दुग्गधा, सावि उज्झायणा परिहरिया भवइ, पडिगमा कंबलीइ सीयत्ताण कय हवइ, एएहि कारणेहिं बहिं न पंगुरिज्जा' इति श्रीनिशीथभाष्यचूर्णी प्रथमोद्देशके ॥२॥
ભાષ્યકારમહારાજ જણાવે છે કે એક વસ્ત્ર ઓઢવું હોય તે સૂત્રનું ઓઢવું, પણ ઊનનું એકલું જે ઓઢે તો લઘુમાસ પ્રાયશ્ચિત આવે એક વસ્ત્ર ઓઢવાને વિધિ બતાવીને બે વસ્ત્રના આઢવાના વિધિમાં જણાવે છે કે બે વસ્ત્ર ઓઢતો સાધુ અંદર સૂત્રનું બહાર ઊનનું વસ્ત્ર ઓઢે, ઊનનું વસ્ત્ર બહાર રાખવું અંદર સત્રનું રાખવું તેનું કારણ