________________
૧૭૨
સાગર
શાસ્ત્રના ભાષ્યકારને શાસ્ત્રોના વાકયોનું નિરૂપણ કરવાનુ રહેવા સાથે તેની પરસ્પર સૂત્રેામાં સંગતિ જણાવવાનુ હાય છે. કોઈપણ જૈનશાસ્ત્રના ભાષ્યકાર કાઇપણ સૂત્રને દુક્ત તરીકે કહે નહિ અને કહ્યું પણ નથી એટલે જૈનશાસ્ત્રનાં ભાષ્યા મૂક્ત દુરૂક્તના વિચાર કરનારાં નથી, પણ ઉક્તાનુક્તના વિચાર કરનાર છે.
પ્રશ્ન ૧૦૫૯ વિસ્તારને જાણવા માટે જે જીવા અસમર્થ હાય તેને માટે સંગ્રહ એટલે સંક્ષેપથી કથન હેાય છે, તેા પછી ધ્વને ક્ વા'’ આદિ ત્રિપદી, સામાયિકસૂત્ર અને નમસ્કારસુત્રએ દ્વાદશાંગી સકલ પ્રવચન અને ચૌદપૂર્વા સંગ્રહ કેમ કહેવાય ?
સમાધાન-જેવી રીતે વિસ્તારથી પદાર્થોનું જ્ઞાન ન કરી શકે તેવા જીવાને પદાર્થાનું જ્ઞાન કરાવવા માટે સગ્રહ એટલે સંક્ષેપથી કહેવાનુ હાય છે, તેવી રીતે ઉદ્ધતિન શિષ્યા કરતાં જુદા એવા અનુદ્ધતિન શિષ્યા માટે પણ સંગ્રહ એટલે સક્ષેપથી કથન હોય છે મરાદિની અનુકૂલતા માટે પણ સક્ષેપ હોય છે
વળી
'
પ્રશ્ન ૧૦૬૦-શ્રીતવા ભાષ્યકાર- · અભ્યર્ચ નાવહતાં મનઃપ્રસાર’ એમ કહે છે તે શું પૂજન કરવાની વખતે મનઃપ્રસાદ ન હોય એમ માનવું અને પૂજા પછી પ્રસન્ન થાય એમ માનવું ?
સમાધાન–સામાન્ય રીતે તેા મનની પ્રસન્નતા વિના પૂજા પ્રારંભ કે કાં થતુંજ નથી. પર ંતુ ‘તતઃ સમાધિશ્વ' એ વાકયથી સમાધિને ઉપાવે એવી મનની પ્રસન્નતા ભગવાનની પૂજા કરવાથી થાય છે. સામાન્ય પ્રસન્નતા તે! પૂજા કરવા પહેલાં અને પૂજા કરતી વખત પણ હાય છે. કેમકે તે સિવાય તે પૂજા પછી પણ સમાધિ કરનારી મનની પ્રસન્નતા આવે નહિ.
પ્રશ્ન ૧૦૬૧-કેટલીક જગાપર
‘મુખ્યમ્બર્સ નજ્ઞાનચારિત્રાળિ મેાક્ષમા । તત્ત્વા
:1
.