________________
સમાધાન
૧૩૫
પણ તે ત્રણે પદોને વાસ્તવિક અર્થ તેણે જાણ્યો છે આ વાત શ્રીમલધારી હેમચંદ્રમહારાજ ભવભાવનામાં આ પ્રમાણે સ્પષ્ટ જણાવે છે -
तो एगते हा परिभावह अक्खराण ताणऽत्थ। पुवभवन्भासेण य सेो एवं तस्स परिणमइ ॥१॥ (६३८ पृ.)
સાધુ આકાશમાં ત્રણ પદ કહીને ઉડી ગયા પછી તે ચિલાતીપુત્ર એકાંતમાં જઈને તે અક્ષરોના અર્થ વિચારવા લાગે અને પૂર્વભવના અભ્યાસથી પૂર્વભવમાં વિરાધનાવાળું પણ ચારિત્ર પળાયું છે તેના સંસ્કારને લીધે તે પદોને વાસ્તવિક અર્થ તેને આવી રીતે પરિણમ્યો (આ ઉપરથી પૂર્વભવને જણાવનાર જાતિસ્મરણાદિ ન થયાં હેય તે પણ માત્ર પૂર્વભવના સારા સંસ્કારોથી મનુષ્યોને વારતવિક અર્થનો બેધ થાય અને વાસ્તવિક સન્માર્ગની પ્રવૃત્તિઓ થાય તેમાં આશ્ચર્ય શું ગણાય ?)
પ્રશ્ન ૯૭૦-ભગવાન જિનેશ્વરમહારાજાની આજ્ઞાને માનનારા અને તવાતત્વને ઉપાદેય હેય તરીકે જાણનારા છેવો સર્વાંગસુંદરતાદિન માટે સર્વાંગસુંદરઆદિ તપસ્યાઓ કરે તો શું તેઓને મિથ્યાત્વી ગણવા ? અને એ અનુકાનને શું ગરલઅનુદાન કે વિષઅનુદાન કહેવું ?
સમાધાન-જે મનુષ્યો ભગવાન જિનેશ્વરમહારાજની આજ્ઞાને માનનારા અને આજ્ઞાને આગલ કરીને પ્રવર્તનારા છે, તેઓ સગસુંદરતાઆદિને માટે સર્વાંગસુંદરઆદિ તપ કરે તો તેઓને મિથ્યાત્વી કહેનારે કે ગરલ વિષઅનુષ્ઠાન કહેનારે ભગવાન હેમચંદ્રસૂરિજીને આ પાઠ વિચારો___ 'अस्य च तपसः सर्वाङ्गसुन्दरत्वमातुहिकमेव फल, मुख्य तु सर्व शाशया क्रियमाणानां सर्वेषामेव तपसां मोक्षावाप्तिरेव ઉમિતિ સાવન, ઉત્તરાતિ' અર્થાત આ સર્વાંગસુંદર તપસ્યાનું સર્વાંગસુંદરપણું તે પ્રાસંગિક ફલ છે. મુખ્ય તો સવાની આજ્ઞાએ કરાતી સઘલી તપસ્યાઓનું એક્ષપ્રાપ્તિજ હલ છે. આ પ્રમાણે