________________
સમાધાન
૧૨૭
ભાષ્યના વચનથી મુક્તિની દશાની અપેક્ષાએ પ્રતિમાઓ થાય છે અને તેથી તે પર્યક અને કાયોત્સર્ગ એ બે આસને જ થાય છે કારણ કે એ બે આસને જ જિનેશ્વરે મુક્તિ પામે છે, અને પ્રાતિહાયદિ તો ત્રણે અવસ્થાની ભાવના માટે છે, સ્ત્રીપુત્રાદિ સંસર્ગ કઈ અવસ્થાની ઉત્તમતા માટે નથી. સમવસરણમાં તો પ્રભુ સુખાસને બેસે છે અને યોગમુદ્રાએ હાથ રાખે છે.
પ્રશ્ન ૯૫૮-જૈનમત અને અન્યમતના દેષ હોય તે સરખી રીતે કહેવા જોઈએ પણ સંકુલાદિને પક્ષ કરે નહિ એ શું ગ્ય છે?
સમાધાનને પુળ સંતાઈને જે ગેર સમજીલ્લા विमलजसकिक्तिकलिओ सो पावइ निव्वुई तुरिय ॥ १३५ ॥ --
એ ગાથાથી સ્પષ્ટ જણાવે છે કે શ્રમણુસંધના છતા-અછતા દેવને ગોખવનાર અને નિર્મલ જશકીર્તિ પામીને જલદી મોક્ષને પામે
છે. શાસ્ત્રમાં જે કુલ-ગણઆદિના રાગ-દ્વેષ વિના સાચે વ્યવહાર કરવાનું જણાવે છે તે ક્ષેત્રાદિના આભાવ્ય અનાભાવ્યને અંગે છે, અને શ્રીસંઘમાં પરસ્પર માટે છે.
પ્રશ્ન ૯૫૯-કેટલાક રામચંદ્રો જણાવે છે કે ભગવાન જિનેશ્વરમહારાજ તીર્થંકરના ભવમાં આરાધક હોયજ નહિ, કિંતુ આરાધ્ય જ હેય એ શું યોગ્ય છે?
સમાધાન-ભવ્ય જીવોને ભગવાન તીર્થંકર મહારાજ ગર્ભ કે જન્મથી આરાધ્ય જ હોય છે. પરંતુ ભગવાન તીર્થકરો આરાધ્ય હોવાથી આરાધક હોયજ નહિ એ કથન અણસમજનું છે. પ્રથમ તે તેઓ શાસિદ્ધભગવાનને નમસ્કાર કરે છે તે સિદ્ધ આરાધ્ય છે એમ ધારીને જ કરે છે. એટલે ગુણવતી વ્યક્તિની અપેક્ષાએ પણ તેઓ આરાધક બને છે વળી શ્રીઅજિતનાથજીવિગેરે જિનેશ્વરેએ ભગવાનની પૂજા કરી છે એમ શાસ્ત્રકારો કહે છે તો તે અપેક્ષાએ પણ ભગવાન