________________
૧૧૨
સાગર
લાનું છે એમ જણાવવા માગ્યું હતું. પણ તેના ભક્ત સિવાય તે વાત કેઈમાનતું નહોતું.
પ્રશ્ન ૯૩૦-ગોશાલાના વિરે ગોશાળ જીવતાં ભગવાને મહાવીર મહારાજને શરણે આવ્યા છે ?
સમાધાન-ડિવૃદ્ધા માનવિયરા નળમુતિ' એવા મલધારી શ્રી હેમચંદ્રસૂરિના વચનથી ઘણુ શ્રીવીરને શરણે આવ્યા છે.
પ્રશ્ન ૯૩૧-ઉત્સુન્નકંદમુદ્દાલ નામનો ગ્રંથ મહોપાધ્યાય શ્રી ધર્મ સાગરજીને કરે છે કે કઈ બીજાને કરેલું છે ?
ખરતરવાળાઓ તો જિનચંદ્ર નામની ચોપડીમાં તે ઉસૂત્રકંદમુદ્દાલ શ્રી ધર્મસાગરજીનો કરેલે કહે છે, અને કેટલાક તપાગચ્છવાળાઓ પણ તે ગ્રંથને જલશરણ કર્યાનું જણાવતાં તે ગ્રંથ મહોપાધ્યાય શ્રીધર્મ સાગરજીને કરેલું હોય એમ ધ્વનિત કરે છે.
સમાધાન-ઉત્સત્રકંદમુદ્દાલ નામનો ગ્રંથ મહોપાધ્યાય શ્રીધર્મસાગર જીએ કરેલ નથી, પરંતુ તેઓ કરતાં પહેલાના આચાર્યોએ કરેલ છે એ હકીકત મહોપાધ્યાય ધર્મસાગરજીના શિષ્ય જે ભક્તિસાગરજી હતા, તેમના વખતમાં મહોપાધ્યાય કાલ કરી ગયા પછી તેમના મતનું ખંડન કરવા માટે શ્રીભાવવિજયજી મહારાજે બનાવેલા શિક7ન્ય’ નામના ગ્રંથથી માલમ પડે છે. તેમાં લખે કે–
'तेषां चैकदा तादृशरागद्वेषवता बृहच्छालीयेन केनचित्कृत उत्सूत्रकन्दकुद्दालनामा ग्रन्थो नयनविषयीबभूव, ततश्च ते तग्रन्थ गणिपिटकोपनीषदिति मन्यमानाः'
તે શ્રીધર્મસાગરજીની દૃષ્ટિમાં કઈક વખત તેવા રાગદ્વેષવાળા કોઈક વડીપેશાલવાળાએ કરેલે ઉસૂત્રકુંદકુદ્દાલ નામે ગ્રંથ આવ્યા, પછી તે ધર્મસાગરજી તે ગ્રંથને ગણિપિટકનું રહસ્ય હેય નહિ એમ ભાનતા (હતા) આ મહેપાધ્યાય શ્રી ધર્મસાગરજીના વિરોધીના લખાણ