________________
(૧૧૧ )
પ્રશ્ન ૩૧૧–ધર્મ કરવા માટે મળેલી સામગ્રીને ઉપગ નહિ કરતાં, “આવતા ભવમાં ધર્મ કરીશું' એવી ઈચ્છા રાખવી એ બીના ધર્મશાસ્ત્ર અને નીતિથી સંગત છે કે વિરૂદ્ધ?
સમાધાન-પ્રાપ્ત થયેલી ઉત્તમ સામગ્રીને ઉપગ કરવા ઉજમાલ થાય નહિ અને ધર્મ કરવાની ઈચ્છા આવતા ભવમાં ધરાવે એ ઇચ્છા જ નીતિ અને ધર્મથી વિરૂદ્ધ છે, કારણ કે નીતિકારે પણ કહે છે કે
यो ध्रुवाणि परित्यज्य अध्रुवं परिषेवते। ध्रुवाणि तस्य नश्यन्ति अध्रुव नष्टमेव च ॥
જે નિશ્ચિત વસ્તુ (ધર્મ) ચાલુ ભવમાં સ્થિર એવાને છેડી દઈને અનિધિત વસ્તુઓને સેવે છે, અર્થાત ભવિષ્યમાં ધર્મ કરીશું એ કચ્છી જ મm ઐલિક અસ્થિર વસ્તુઓમાં રુચ્યો માએ રહે છે, તે ખરેખર આ ભવમાં કરવાના ધર્મથી અને ભવિષ્યમાં આરાધના વિના ધર્મ મળશે કે નહિ એનો નિશ્ચય ન હોવાથી બનેથી ભ્રષ્ટ થાય.
પ્રશ્ન ક૨૨–જિન કેટલા પ્રકારના છે?
સમાધાન–જિન ચાર પ્રકારના છે. ૧. પ્રથમ શ્રતજિન તે-દશ પૂર્વધરથી ચૌદ પૂર્વધર સુધીના મુનિઓ, ૨ દ્વિતીય અવધિજિન-તે અવધિજ્ઞાનવાળા મુનીશ્વરે વિગેરે, ૩. તૃતીય મન:પર્યવજિન-તે વિપુલ–
જુમતિ મન:પર્યવજ્ઞાનના ધારક વિશુદ્ધ ચારિત્રધર શ્રમણનિગ્રંથે, ૪. ચતુર્થ કેવલીજિન–તે સામાન્ય કેવલીઓ કહેવાય.
પ્રશ્ન ૩૧૩–તીર્થ કરે જિનેશ્વર શા માટે કહેવાય છે?
સમાધાન-વિજ્ઞાન વિનેગુ થા at: તિ વિનેશ્વર ચાર પ્રકારના જિનોમાં ચેત્રીશ અતિશય ને પાંત્રીશ ગુણયુક્ત વાણીવાળા હોવાથી ઈશ્વર તે જિનેશ્વર કહેવાય.