________________
ફા. વદ ૨ ઉદયપુરમાં છરી પાળતા સંઘની પધરામણી ૨૦૯ ફા. વદ ૭ છરી પાળતા સંધની કેશરિયાજીમાં પધરામણી ફા. વદ. ૮ ભવ્ય સ્નાત્ર મહત્સવ, વિશાળ રથયાત્રા, સાધર્મિક વાત્સલ્ય. ફા. વદ ૯ તમામ જિન–પ્રતિભાઓને સંઘપતિ–દ્વારા સ્વ-દ્રવ્યથી સામૂહિક પૂજા ભક્તિ.
૨૧૯ ફા. વદ ૧૦ સંધપતિ શ્રી કિશનજી શેઠ તથા તેમના સુપત્ની શ્રાવિકા જડાવબેનને તીર્થમાળા આરોપણ. નવાણું પ્રકારી પૂજા, ઉદયપુરમાં ચૈત્રી ઓળી માટે પૂજ્યશ્રીને શ્રી સંઘના આગેવાની વિનંતિ.શ્રાવકેના આગ્રહથી શાસન–સેવા અર્થે ઉદયપુર તરફ વિહાર. ફા. વદ. ૧૪ ઉદયપુરમાં પુનિત પ્રવેશ
૨૨૧. ચૈિત્રી ઓળી ઉદયપુરમાં
૨૧૨, " હૈ. સુ. ૩ ઉદયપુરના ચાતુર્માસની જય
૨૧૫ ૧૯૪ર ચાતુર્માસ ઉદયપુરમાં
૨૧૬ ચાતુર્માસ દરમ્યાન ચૌગાનના દેરાસરની અવ્યવસ્થા દૂર કરી. શ્રી સિદ્ધાચલ મહાતીર્થના રખોપા ફંડ માટે ૩૦ હજાર રૂપિયા પૂજ્યશ્રીની પ્રેરણાથી થયા. પર્વાધિરાજની ઉમંગભેર આરાધના
૨૨૪ ચૌગાનના તથા અન્ય દેરાસરના દેવદ્રવ્ય આદિની ગરબડ દૂર કરાવી.