________________
૪૭
સ્થાનકવાસીઓની જાહેરમાં શાસ્ત્રાર્થ કરવા માટે ચેલેંજ પૂજ્યશ્રીની લવાદ માટે માગણી સ્થાનકવાસીઓની પીછેહઠ
૧૯૪ ૧૯૪૧ ચાતુર્માસ ઉદયપુરમાં
શ્રાવણમાં હરદ્વારથી આર્યસમાજી-સંન્યાસીનું ૧૯૫ આગમન મૂર્તિપૂજ-વિરુદ્ધ પ્રચાર, વિશિષ્ટ પ્રવચન પૂજ્યશ્રીએ આપેલ વેદ-સ્મૃતિના પ્રમાણે સંન્યાસીની પીછેહઠ જેનશાસનને જય જ્યકાર પર્યુષણમાં પાલીતાણુ સ્ટેટની મુંડકાવેરાની વાત ૧૯૮ સાંભળી તે ઉપદ્રવને હઠાવવા જેહાદ શત્રુંજય જનની માલિકીની છે, તેને ઐતિહાસિક ૧૯૯
ક્રમશઃ ઉલ્લેખ (સાલવારી નેંધ સાથે) વિ.સં. ૧૯૪૨
કા. વદ ૫ ઉદયપુરમાં ચૈત્ય–પરિપાટીને મંગલ પ્રારંભ ૨૦૫ ભા. વદ ૧૦ સમીનાખેડા પિષ-દશમી પર્વની આરાધના માટે પધરામણી શ્રી ભીલવાડાસંઘની આગ્રહભરી વિનંતિને સ્વીકાર પિષ વદ ૧૦ ભીલવાડા તરફ વિહાર મહા સુ. ૭ ભીલવાડામાં પ્રવેશ ફે. સુદ ૧૦ કેશરિયાજીના છરી પાળતા સંઘનું પ્રયાણ ૨૦૯ ફા. વદ ૨ સંધની ઉદયપુરમાં પધરામણી ફા. વદ છ કેશરીયાજી-તીર્થમાં સંઘને પ્રવેશ