________________
૪૯.
દેવદ્રવ્ય-જ્ઞાન દ્રવ્યમાં ખૂબજ વૃદ્ધિ. ભા. સુ. ૧૧ ઉઠ્યપુરના સમસ્ત જિનાલયની ચૌયપરિ. પાટીની શરૂઆત. આ સુ. ૩ ચૈત્ય પરિપાટીની આહડ (ઉદયપુરમાં) તીર્થે સમાપ્તિ. ઉપધાનતપની અગત્યતાની સમજણ. ઉપધાન તપની ભક્તિ કહાવો લેવા સુંદર ભાલ્લાસ ૨૨૦ ભરી સ્પર્ધા આ સુ. ૭ શ્રી નવપદની આરાધના શરૂ
૨૨૮ આ ઓળીની ભવ્ય સામૂહિક આરાધના આસો સુદ ૧૦ ઉપધાન તપની ક્રિયાની શરૂઆત. પ્રથમ મુહૂર્તમાં કુલ ૩૭૫ ભાઈ–બેને બીજા મુહૂર્તમાં કુલ ૧૩૦ -- કુલ ૫૦૫ ભાઈ–બહેને
(૪ર અષ, ૪૬૩ સ્ત્રીઓ) ઉદયપુરમાં પૂજ્યશ્રીની નિશ્રામાં ઉપધાનતપની પ્રથમ શરુઆત.
વિ.સં. ૧૯૪૩ કા. સુ. ૧૫ સિસારવા ગામ સુધી પોતપોતાની ઉપાધિ ૨૨૯ સાથે ઉપધાનવાળા ભાઈ–બેનેની સંયમી જીવન ચયના પ્રતિકરૂપે પદયાત્રા. કા. વદ ૧ ઉપધિ ઉંચકી ઉપધાનવાળા ઉદયપુરમાં ૨૩૦ ચૌગાનના મંડપમાં પૂજ્યશ્રીની વૈરાગ્ય-ઝરણું વાણથી પાંચ બેનના દિલમાં જાગેલ સંયમની ભાવના.
૨૩૧