________________
૩૬
૪૮
શ્રાવણ માસમાં શ્રી નેમિનાથ પ્રભુને ભવ્ય જન્મ- ૪૩ કલ્યાણક ઉત્સવ ત્રિસ્તુતિક-પ્રણેતા આ. શ્રી વિજયરાજેન્દ્રસૂરિ સાથે શાસ્ત્રીય ચર્ચા
ગૌરવભેર વિહાર. ૧૯૩૦ ચાતુર્માસ ફરી રતલામમાં
લકોમાં ધર્મ–ભાવનાની વૃદ્ધિ. ત્રિસ્તુતિક-વાળા સાથે ચર્ચા. અનેક માર્ગસ્થ બન્યા. મહીદપુરમાં ભવ્ય અષ્ટાહ્નિકા મહોત્સવ. સનાતન દંડી સ્વામી શ્રી નારાયણ સ્વામીજીની પ્રતિભાનું ખંડન. ચાંદની ચોકમાં જાહેર વ્યાખ્યાન
સનાતન ધર્મ પર આઠ દિવસની વ્યાખ્યાનમાળા ૬૨ ૧૯૩૧ કા. વ. ૧૦ સેમલીયા સંઘ સાથે પ્રસ્થાન
ભાગ. વ. ૩ મક્ષીજી તીર્થ સંઘ સાથે મા. વ. ૭ મક્ષીજી તીર્થે પ્રવેશ પિષ-દશમીની અદમની આરાધના મક્ષીજીમાં ભા. વ. ૧૩ ઉજજેન તરફ વિહાર પ. સુ. ૩ ઉજજૈનમાં પ્રવેશ સ્થાનકવાસી સાધુઓ સાથે “પ્રભુ પૂજાની આવશ્યકતા પર ચર્ચામાં સફળતા. ફાગણ માસી ઈંદોરમાં ચૈત્રી ઓળી છે દારમાં