________________
૩૫
૧૯૧૬ થી ૧૯૨૬ ગચ્છાધિપતિ પૂ. શ્રી મૂળચંદ્રજી મ.ની નિશ્રામાં ચાતુર્માંસા.
૧૯૨૫ પૂ. ગચ્છાધિપતિની આજ્ઞાથી કપડવંજમાં કરેલ ધર્મ ૨૧
પ્રભાવના.
૧૯૨૭ પ્રથમ સ્વતંત્ર ચાતુર્માસ—પાટણ
૨૪
૧૯૨૮ કા. વ. ૫ સર્વપ્રથમ શિષ્ય શ્રી રત્નસાગરજી મ.ની ૨૫ દીક્ષા—પાટણ
૧૯૨૮ પાટણ ચાતુર્માસ.
ભાવનગર પૂ. મુનિશ્રી વૃદ્ધિવિજયજી મ. ૨૬ (વૃદ્ધિચ'દ્રષ્ટ)ની નિશ્રામાં
૧૯૨૯ પો. સુ. ૧૦ દ્વિતીય શિષ્ય શ્રી કેશવસાગરજીની ૨૬ વલભીપુર (વળા)માં દીક્ષા.
૧૯૨૯ ફ્રી. સુ. ૩ પૂ. ગચ્છાધિપતિની આજ્ઞાથી માળવા પ્રદેશમાં ધર્મપ્રભાવનાની આછાશને ટાળવા માલવા પ્રદેશના શ્રીસંધની આગ્રહભરી વિનતિથી માળવા તરફ વિહાર
૧૯૨૯ ફ્રાગણ ચામાસી કપડવંજમાં
ચૈત્ર સુ. ૨ ગાધરામાં પ્રવેશ
ચૈત્રી ઓળી ગાધરામાં ચૈત્ર વ. ૧ માળવા તરફ વિહાર વૈ. સુ. ૧ રતલામમાં પ્રવેશ
૧૯૨૯ ચાતુર્માસ રતલામમાં
ચાતુર્માસના પૂર્વાધ માં સ્થાનકવાસીઓને જબ્બર પ્રતિકાર જેઠ સુ. ૧૪ થી જેઠ વદ ૧ આચાર શુદ્ધિ” પર
વ્યાખ્યાનમાળા.
૩૫
૩૫
૩૬
૩૦
૩૮
४०