________________
૩૭
વડનગરમાં તેરાપંથીની માન્યતા વિરુદ્ધ અનુકંપા ૭૦ -દાનની માર્મિકતા જાહેર વ્યાખ્યાનમાં સફળ રીતે સમજાવી. વૈ. સુ. ૭ રતલામમાં પ્રવેશ સ્થાનકવાસી-શ્રાવકે ને સાધુઓ સાથે “મૂર્તિ પૂજા છ૩
અંગે ચર્ચા૧૯૩૧ વૈ. સુ. ૧૩ થી જેઠ વ. ૧૦ સુધી સ્થાનક-વાસી ૭૩
સાધુઓ સાથે પ્રતિમાપૂજન અંગે ચર્ચા– વાદવિવાદ. વાતાવરણની કલુષિતતા, ચાતુર્માસ-રતલામમાં
૭૩ મૂર્તિપૂજાની વાસ્તવિકતા સમજાવતાં સ્થાનકવાસીઓને માન્ય ૩૨ આગમોમાંના પાઠની ટૂંકી ૭૪
વિવેચનાવાળી પુસ્તિકા “ભકિતપ્રકાશનું પ્રકાશન ૧૯૩૨ કા. વ. ૧૦ રતલામથી કરમદીતીર્થ
કા. વ. ૧૧ બદનાવર તરફ વિહાર કા. વ. ૧૩ બદનાવરમાં ભવ્ય પ્રવેશ. તાત્વિક-દેશનાથી સ્થાનકવાસી–વૈષ્ણો પ્રભાવિતમહા સુ. ૫ વડનગરમાં પધરામણી. વિહાર વિવિધ–ગામમાં ઈંદોરમાં ત્રિસ્તુતિક-આચાર્યશ્રીએ કરેલા આક્ષેપથી કલુષિત બનેલ વાતાવરણ પૂજ્યશ્રીને ઈંદરમાં પધારવા ને પ્રતિકાર કરવા વિનંતિ ૭૬ ચૈત્ર સુ. ૫ ઈંદોરમાં પ્રવેશ સમ્યગદષ્ટિદેવ અંગે શાસ્ત્રીય-પૂરાવા ચાતુર્માસ ઈંદરમાં અને સુંદર આગમખ્વાર્ચના