________________
SuWS •
•
•••••
માસખમણ, ૩ એકવીસ ઉપવાસ, ૨૧ સોળ ઉપવાસવાળા અને ૧૭ અગીયાર ઉપવાસવાળા પુણ્યાત્માઓ થયા.
- શા. વ. ૧૨ થી પર્વાધિરાજની સફળ-આરાધના માટે લેકે ઉત્સાહભેર જોડાયા.
૬૫ સ્ત્રી-પુરૂષે ચાસઠ પ્રહરી પૌષધમાં જોડાયા. જેમાં નાના નાના ૭/૮ બાળકો અને ૧૦/૧૫ બાલિકાઓ ૬૪ પ્રહરી પૌષધમાં જોડાયેલ.
અઠ્ઠાઈબરના દિવસે જ પ૫ સ્ત્રી–પુરુષોએ અઠ્ઠાઈનાં પચ્ચખાણ લીધાં.
પૂજ્યશ્રીની સુંદર ધર્મ-પ્રેરણાથી શ્રી–સંઘમાં અનેરા “ધર્મોલ્લાસ વચ્ચે પર્યુષણ પર્વની સુંદર આરાધના થવા પામી.
વધુમાં પૂજ્યશ્રી સાથે અવારનવાર પૂજ્ય ચરિત્રનાયકશ્રીના પિતાશ્રી તથા પૂ. ચરિત્રનાયકશ્રી સાથે ચાલતા પત્રવ્યવહારના આધારે પૂજ્યશ્રી તરફથી મળતી ‘ઉત્કૃષ્ટ ધર્મપ્રેરણાના ફળ સ્વરૂપે પૂ. ચરિત્રનાયકશ્રી અંતરના ભાલ્લાસ અને પિતાશ્રીની આંતરિક સંમતિભર્યા સહગથી કપડવંજથી દુકાનના કામ અંગે અમદાવાદ જવાનું કુટુંબીઓને કહી અમદાવાદથી સીધા શા. વ. ૮ લગભગ પૂ. ચરિત્રનાયકશ્રી બેટાદ પૂજ્યશ્રીની નિશ્રાએ પર્વાધિરાજની
૩૦૨