SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ તoooo 000000 ચૌસઠ પ્રહરી પૌષધ સાથે આરાધના માટે આવી પહોંચેલ. તેઓએ અઠ્ઠાઈરને ઉપવાસ, વડાકલ્પને છઠ્ઠ, સંવત્સરીને અઠ્ઠમ કરી પૂજ્યશ્રીની નિશ્રામાં પર્વાધિરાજની ચડતા-પરિણામે ભવ્ય આરાધના કરેલ. વૃદ્ધ-પુરુષના કથનાનુસાર અભૂતપૂર્વ થયેલી આરાધના અને વિવિધ તપસ્યાઓની અનુમેહનાથે ધર્મોત્સાહી-શ્રીસંઘના આગેવાનેએ ભા. સુ. ૬ ના. ભવ્ય રથયાત્રા અને ભા. સુ. ૧૦ થી અષ્ટાલિકા મહોત્સવને કાર્યક્રમ જાહેર કર્યો. ભા, સુ. ૬ બપોરે ૧ વાગે ભવ્ય રથયાત્રા નિકળી, જેમાં ચાંદીના ત્રણ રથ, બે ગજરાજ વિવિધ વાજિંત્ર, અને શણગારેલ ૩૦ / ૪તપસ્વીઓની માફા-ગાડીઓ હતી. આખા બોટાદ શહેરમાં જૈન–શાસનના ત્યાગ-ધર્મની અપૂર્વ બેલબાલા થઈ રહી. - ભા. સુ. ૮ વ્યાખ્યાન પછી શ્રીસંઘ તરફથી સાધ્વીજી અને શ્રાવિકાઓના વર્ગો સામૂહિક ખામણાં કર્યા. પૂજ્યશ્રીએ દુબળી આઠમ તરીકે ગણાવાતા આજના દિવસને કષા-વાસનાઓ હળવી કેટલી પડી? તે ધરણથી ચકાસવા પર ભાર મૂકી આદર્શ—ક્ષમાપનાનું મહત્ત્વ સમજાવ્યું. ભા. સુ. ૧૦ થી ભવ્ય મહત્સવ શરૂ થયે, વડનગર ૩૩
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy