________________
ધનજી શેઠે પણ આવે મહુાન તીથ યાત્રા કરવા– કાવવાને પવિત્ર લાભ પૂજયશ્રીની નિશ્રામાં મને મળશે, તે બદલ પેાતાની જાતને ધન્ય માની સકળ શ્રીસ`ઘને સંઘમાં પધારવા આગ્રડભરી વિનંતિ કરી.
શ્રીસ`ઘના ઉત્સાહી અગ્રણીઓના સહકારથી સ`ઘયાત્રા માટે જોશભેર તૈયારીઓ ચાલુ થઈ.
!
પૂજ્યશ્રીની દોરવણી મુજબ સુંદર ચાંદીના રથમાં ભગ્ય શાંતરસમુદ્રાવાળા નયનરમ્ય પ્રભુજીને સાથે લેવાનુ વિચાર્યું, શ્રી સંઘમાં પૂજા, ભક્તિ, ભાવના આઢિથી સુંદર જિનભક્તિ મહાત્સવની વ્યવસ્થિત યેાજના ગોઠવી.
વળી પૂજયશ્રીની સૂચનાથી ખાસ કરીને એકાસણું કરનારા યાત્રાળુને વધુ મહત્ત્વ આપવાનુ ધનજી શેઠે ભૂલ્યા નહી.
એકંદર ખૂષ ઉમંગ-ઉત્સાહથી માહ સુ. પ મારે વિજયમ્રુતે ઘેરથી ઉપાશ્રયે આવી બધી તૈયારી કરી બરાબર ૩–૩૭ ના મંગળમુર્હુત હાથી ઘેાડા-ડ કા નિશાન આદિ ભવ્ય આડંબર સાથે શ્રીસ`ઘે પૂજ્યશ્રીના મ’ગળાચરણ બાદ પ્રયાણ કર્યુ.
આખા શહેરના જૈન–જૈનેતરાએ ધનજી શેઠનુ બહુમાન પુષ્પમાળાએ અને તિલક સાથે શ્રીફળ અને રોકડનાણાંથી ઉલ્લાસભેર કર્યું.
૪૪