________________
-
-
-
-
-
- -
પ્રથમ મુકામ “મારમ: ક્ષેમરા” એમ ધારી ટ્રકે વિહાર કરી દેવાલી ગામે કર્યો.
ત્યાંના જૈન શ્રીસંઘે શ્રી સંઘનું ભવ્ય સ્વાગત કર્યું પૂજ્યશ્રીનું વ્યાખ્યાન થયું. સાંજે શ્રીસંઘની ભક્તિ થઈ, રાત્રે પ્રભુ-ભક્તિ ઠાઠથી થઈ
ઉદયપુર શ્રીસંઘના પ્રતિષ્ઠિત આગેવાનો ઉપરાંત હજારની સંખ્યામાં જૈન-જૈનેતરએ વ્યાખ્યાન આદિમાં લાભ લીધે.
બીજે દિવસે ગુદા મુકામ થયે, પાંચમા મુકામે ભાણપુરાની નાળ થઈ માહ સુ. ૧૧. મંગળપ્રભાતે રાણકપુર તીર્થે પ્રવેશ કર્યો.
આસપાસના ઘાણે રાવ-સાદડી આદિના હજારે ધર્મપ્રેમીઓ શ્રીસંઘના દર્શનાર્થે આવ્યા.
સુ. ૧૩ ના સવારે ૯-૨૩ મિનિટે તીર્થમાળાની વિધિ શરૂ થઈ. શાસન-પ્રભાવનાપૂર્વક ભારે ઠાઠથી ૧૧-૨૭ મિનિટે સંઘવીને માળારે પણ થયું. - આ પ્રસંગે સંઘવીએ છૂટે-હાથે સાત ક્ષેત્રમાં લાભ લીધે.
પૂજ્યશ્રીની દેશનાથી શ્રીસંઘના યાત્રિકે એ યાત્રાની પુનિત સ્મૃતિ નિમિત્તે વિવિધ જાતના ધમભિગ્રહ સ્વીકાર્યા.
૨૪૫